________________
મ મેં. ૮
શ્રી કુમારપાળ રાસ.
જેહનાઝાઝી અને ઉરી, જેહનઈ ધરિ બહુ લક્ષ્મી ભરી; નગર અનોપમ વાસું ગામ, ગોવાલીઆનું રાખ્યું નામ. ૨૭ અણહલવાડું પાટણ ગામ, વસઈ લેક વારૂ અભિરામ, નગરધણું ચિંતઈ $ વનરાજ, શ્રી ગુરૂનઈ સંભારું આજ, ૩૮ સલિંગ સૂરિ નઈ તેડી કરી. રાજ થાયના તિહાં પણિ કરી; પચાંસરઈ કીધું પ્રાસાદ, સેવન ઘટા વાજઈ નાદ. ૩૪ પંચાસરે જિન પાર્શ્વનાથ, થાપિ મૂરતિ જગિ વિખ્યાત; સંવત આઠ નઈ બિલેતરે, થાપી પાટણ નઈ રચના કરઈ, ૪૦ વરસ પંચાઈ પામ્યો રાજ, વરસ સાઠિ તો મહારાજ; જૈન ધર્મ આરાધી કરી, વનરાજી ! તવ શુભ ગતિ વરિ. ૪૧ જસ પટી હુ જોગરાજ, પાંત્રીસ વરસ તપે મહારાજ; ખીમરાજ હુઓ તસ બાલ, પચવીસ વર્ષ તમે ભૂપાલ. ૪૨ તેહને ભૂઆડ સબલ જગીસ, તમે વર્ષ તે ઓગણત્રીસ વયરસીહ હુઓ ગુણ ખાંણી, પચવીસ વર્ષ રહી તસુઆણ ૪૦ રાદિત પાટિ પાંચમઈ, પનર વરસતે રંગિઈ રમ; સામંતસિંહ હુઓ નર જેહ, સાત વર્ષ નર તપીઓ તેહ. ૪૪ સાત પાટિ (એ) એણિપરિ થાય, વરસ એકસે છનું જાઈ તેણઈ કુલિ કો ન હુએ પુત્ર, ભાણેજઈ લીધું ઘર સુત્ર. ૪૫ તે અધિકાર કહું તે સુણો, કણરાય સુત ભૂઅડ ના તાસ પાટિ ચંદ્રાદિત હવ, સમાદિત નૃપને અભિનવે; તાસ પાટિ ભવનાદિત સોઈ ત્રિણિ પુત્ર તેહનઈ પણિહે ઈ. રાજકુંઅર દડક અભિરામ, એત્રિણિ કુઅરનાં નામ; રાજપુત્ર કે જે ભલે, દેશ વિદેસ ભમઈ એકલ. ૪૭
$ નરરાજ ! ત્યાંહાં * અવદાત. સેમદત્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org