SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ઋષભદાસ કવિ કૃત આ. કા, રાઈ ગઈ વજા પડે, રાંણા કાણું આવી ચઢે; સલ એકઠા થાઓ આજ, નૃપનઈ કાંઈ પૂછયાનું કાંજ. ૨૬ રાણા કાંણું ડાબી આંખી, નવસઈ નવાણું ભાખી; મિલ્યા એકઠા નૃપ દરબારિ, ભૂપઈ તેડાવી સા નારિ. ૨૭ સધી લઈ તું તાહરે ધણી, તુઝ કારણિ ખપ કીધી ઘણું; નૃપ વચને તે સધઈ નારિ, પુરૂષ ન દીસઈ તેણુઈ ઠારિ. ૨૮ સામી એહમાં નહી મુઝ કંત, રાય વિનોદ તિહાં થયે અત્યંત; ફિરી પઢે વજાવ્યો જસઈ, રાણ કોણ આવ્યો તસઈ ર૮ નારિ એલખી લિઈ ભરતાર, પંડિત કવિયણ કરઈ વિચારનરસમુદ્ર એ પાટણ સહી, નરનારી સંખ્યા નવિ લહી. ૩૦ નર સમુદ્ર પાટણ એ સહી, કવિ કથાએ વિવરિ કહી; જેણઈ નગરઈ છઈ નાટિક નૃત્ય, પંડિતજન પાંઈ બહુ વૃત્તિ. ૩૧ રાસ રમઈ તિહાં બહુ બાલિકા, સુર મેહિ રહી સ્વર્ગે થકા; પાન ફુલ તણું ભેગીઆ, જેણઈ નગરિ કે નહીં રેગીઆ. ૩૨ કામિની કંતમાં સબલો પ્રેમ, સુરારિ (ઈ) ઈદાણું જેમ; ભમર ભેગ પુરદર ઘણ, વાસ બહુ લધુમાલિણ ન. ૩૩ મૃગ નયણે નારી પદમણી, વસઈ હસ્તની નઈ ચિત્ર જ્યાગી જહાં ગડઈ નિશાંણ, $વસઈ લોક પરદન જાણ. ૩૪ મયગલ માતા નઈ મદ ભર્યા, ઘુઘર ઘટ સિણગાર્યા ર્યા; અસી નગરની ઉપમ કહું, ઈપુરીથી અધિકી લહું. ૩૫ જેહને સ્વામી નૃપ વનરાજ, ત્રિણિભુવન જસ માંનઈ લાજ; જેહનઈ ગજરથ ઘોડા બહુ, જેહનઈ સીસ નમાવઈ સહુ. ૩૬ નટ કિંથ + દિનરાતિ અસંખલ સાભિસંધાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy