SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ મ. મ. ૮ શ્રી કુમારપાળ રાસ. સુખ વિલસઈ સુખિં ભૂપાલ, જાતે સેઇ ન જાણુઈ કાલ રાણું ઉદરિઇ હુઓ બાલ.....હે. કમિ મરણ લહઈ તસનારી, ઉદરિ બાલ રહે સુવિચારી; કાઢયે પેટ વિદારી.. કર્મ ઉદય આવઈ નર જીહારઈ, શુક્રસસા બલ થાઈ તિહાર જરા કૃષ્ણ નઈ મારઈ. કર્મિ નલ નઈ વીતું જેઈ, દશરથ રામ વિયોગી હોઈ; રાંમ હરિ દુખ જોઈ...હે. હરિચંદ હંબ ઘર વહઈનીર, કાઢયા કુપદી કેરાં ચીર, દૂખ લહઈ વિક્રમવાર........હે. કર્મિ પાંડવ પૃથવી હારઈ કેણું પુત્ર શ્રેણિક નઈ મારઈ વાઘણ પુત્ર વિડાઈ. હે. કુબેરદા નઈ હુઓ કુગ, બહઈને વરી માતાનું ભાગ; શનતકુમાર સહઈ રેગહે. કર્મ તણું ગતિ વિષમ લહેવી, કર્મિ મૂઈ લીલાદેવી; નૃપનઈ દુખ દઝેવી........... કુવેસ ધરિ ભાગું દહઈ બાપહકી દહઈ, ગરપણિ દહઈ અનાથિ; ભૂંહડી, ગઈ પીહાર હાથિ. ૬૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy