________________
CO
ગુજરાતી, ઇંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં વંચાયેલા પ્રાચીન પુસ્તકા, કાવ્યેો, નિબધે, લેખા વગેરેની જાળવણી, ખીલવણી, અને અભિવૃદ્ધિ કરવાના છે.”
આગમાદ્ધારક, આગમવાયનાદાતા, સાક્ષરશિરા આચાય મહારાજ શ્રીઆનંદસાગર-સૂરીશ્વરના ઉપદેશથી આ ક્રૂડની સ્થા પના થયેલી હૈાવાથી તેમનુ નામ ચિર્જીવ રહે એવા ઈરાદાસહ આવા કાવ્યેાના સંગ્રહનું નામ “શ્રી આનન્દ કાવ્ય મહેાધિ” રાખવામાં આવ્યું છે.
આ પુસ્તક જોડે શ્રીમદ્રસૂરીશ્રી બુદ્ધિસાગરસૂરિનુ નામ જોડવાયાં આવ્યુ છે. તેને બ્લેક આપવા બદલ શેડ માઇનલાલ હિમચર્ડ પાદરાર સેક્રેટરી શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળના આભારી છીએ.
મમ રોડ નગીનભાઇના સ. ૧૯૭૮ ના કારતક વદ ૫ ને રવિવાર તારીખ ૨૦ નવેમ્બર્ સને ૧૯૨૧ ના દિનના ઉ. વર્ષ` ૪૫ ના થયેલા અકાળ મૃત્યુથી આ કુંડના સ` કા` ભાર્ અમારા શિરે પડવાથી જોયે એટલા પ્રમાણમાં કાર્ય ચઈ શકતું નથી. શેઠ નગીનબાઇ ક્રૂડની ૧૦/૧૧ વર્ષની કારકીર્દીમાં ૫૬ અા બહાર પાડવાને ભાગ્યઢાળી નિવડ્યા હતા, જ્યારે અમે તે પછીના છેલ્લા પાંચ છ વર્ષ માં માત્ર ૧૩ અકાજ બહાર પાડી શકયા છીએ. શેઠ નગીનભાઇના આત્માને પરમાત્મા પરમ શાંતિ મણે એવું ઇચ્છીએ છીએ.
શેઠ કેશરીચ, રૂપ, જે સને ૧૯૧૬ માં ટ્રસ્ટીપણાથી મુકત થયા હતા તેથી અને શું નગીનભાઇ પેલ્લાલાજીના અવસાનથી ખાલી પડેલી એ જગ્યાએ શેઠ અમદ કલ્યાણ ઝવેરી અને શેડ તેમ૰ અવેચક્ર જવેરીની નીમણૂંક કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org