SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશ નાંખ્યાજ કરશે અને પિતાના પૂર્વજોની તેમજ પોતાની ભાષા પ્રત્યેની અપૂર્વ સેવા અને અગાઢ પ્રીતિ વ્યક્ત કરશે; તેમજ જનેતર ગૂજરાતી આલમ તે પ્રત્યે સમભાવ, ન્યાયશીલતા, અનભિનિવેશ, અને મધુરતાથી ભરેલી દષ્ટિ કરી તેની યોગ્ય કદર કરશે એજ યાચના. મુંબઈ, તા. ૧૮-૬-૨૭. મોહનલાલ વીચા દેશાઈ અનુલેખ ૧૧૪. ગત ડીસેંબરની ૨૭ મી તારીખે પાહિણપુરમાં ત્યાંનો ડાયરાનો ભંડાર જોવાની તક મુનિ ધીરવિજયની કૃપાથી મળી હતી, તેમાં આ ત્રષભદાસ કવિ કૃત “છવંતસ્વામી ના રાસ ની પ્રત જોઈ. તેની પ્રશસ્તિ પરથી જણાયું કે તે રાસ સં. ૧૬૮૨ ના વૈશાખ વદ ૧૧ ગુરવારે ખંભાતમાં કવિએ ર હતા. ૧૧૫. વિશેષમાં સાથે સાથે કિંચિત્ શુદ્ધિ ખાસ નજરે પડી તે જણાવી દઉં. “પ્રવેશક માં પૃ. ૧૭ પંક્તિ ૮ માં “ઉતારા એ શબ્દને બદલે “આદિ અને અંત ભાગો જોઈએ, અને તેજ પૃષ્ઠની ફૂટનોટમાં ઉલ્લેખેલ જેનયુગ”ને બદલે “જૈન વે. કેન્ફરન્સ હેરલ્ડહોવું ઘટે. મારા આ કવિસંબંધી નિબંધમાં પૂ. ૩૨, પંકિત ૧૧ માં “હન” ને સ્થાને “મનહ' છાપવું જોઈતું હતું. મુંબઈ, ૨૭–૧-૨૮. મોહનલાલ દલીચંદ દેશાઇ. oE. So પ 16 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy