________________
૧૨
શત્રુતા નથી. આ સર્વ શુભસ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ (વૈષ્ણવ વેપારી કોમેમાંની પણ ઘણી પૂર્વે જૈન સેવાને સંભવ લાગે છે એટલે તેમની અલાહિદી ગણત્રી નથી કરી)નું અસ્તિત્વ છે.” (જૈન એ. કે. હેરડ. આગસ્ટ ૧૮૧૭ પૃ. ૨૫૦)
૧૦૮. સને ૧૮૨૦ની છઠ્ઠી ગૂ સાહિત્ય પરિષદના પ્રમુખ રા. બે રાજરત્ન હરગોવિન્દદાસ કાંટાવાળાએ પોતાના ભાષણમાં જૈન સાહિત્ય સંબંધી ઉચ્ચારેલા વિચારો માટે જુઓ તેને રીપોર્ટ, પૃ. ૪૬ થી ૪૮.
૧૦. અને ૧૯૨૪ની પરિષદના પ્રમુખ રા. બ. કમલાશંકરને કહેવું પડયું હતું કે નરસિંહ મહેતા પહેલાના–પ્રાચીન કાલથી
જેનેએ ગુજરાતી સાહિત્યની સારી સેવા બજાવી છે, અને નરસિંહ તે ગુજરાતી ભાષાના બ્રાહ્મણ કવિઓમાં આદ્ય કવિ છે.
૧૧૦. સાક્ષાર શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીએ સન ૧૯૨૫માં જૈન અને જૈનેતરે વચ્ચે અરસ્પરસ વિચારની આપલે થયેલી અને બંને કોમેના આચાર વિચાર અને ધર્મનું જ્ઞાન સાહિત્યમાં રસ લેતા અભ્યાસીને મેળવ્યા વગર ચાલે નથી એમ જે કહ્યું છે તે જરા વિસ્તારથી આ ગ્રન્થમાળાના મકતક ૭ માં આપેલા ઉપદ્દઘાતમાંથી સાંપડશે.
૧૧૧. ઉકત સાક્ષરશ્રીએ ૧૯૨૬ની સાહિત્ય પરિષદની સ્વાગત સમિતિના પ્રમુખ તરીકે જે ઉદ્દારે કહ્યા છે તે અન્ન અવતારવામાં આવે છે –
જન બંધુઓની જાગૃતિ-જૈન બંધુઓ પણ જાગૃત થયા છે, અને પિતાના અખૂટ પુસ્તક ભંડારાની કીંમત સમજતા થયા છે. જૈન કોમના નેતાઓને બેવડી મુશ્કેલી વચ્ચે કામ લેવું પડે છે. એક તે એ કોમના મહેટા ભાગે કેળવણુનાં ફળ ચાખ્યાં નથી, એટલે તેને સાહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org