SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ T चेत्या छुटा भवनो पासो । रोषभ कहइ ए रास सुर्णता अनत सुषम्हा वासेार (रे) मुज पोहोती मननी आलो ॥ ईति श्री पूण्य प्रसंसा रास पूरणा गाथा ३२८ ॥ રુલીત જ્ઞ સથથી ઋષમવાત્ત સામળ (પિતા નામ).” ૧૮ પસ દ્વાર. " ૧૦૪. સને ૧૯૨૫ ની પંચમ ગૂ॰ સાહિત્ય પરિષમાં શ્રાવક કવિ ઋષભદાસ ' નામના જે નિબંધ મેાકલ્યા હતા તેને જરા વિસ્તૃત અને વિશેષ હકીકતથી યુત કરી અત્રે મૂક્યા છે. ઉત પરિષના નિધમાં છેવટે એ ‘ પારાગ્રાફ્ ' મૂલ્યેા હતેા કેઃ , છેલ્લે જૈન સાહિત્ય હજી અપ્રકટ છે તે બહાર ક્ષાત્રષા વિશેષ પ્રયત્ન થશે તા સમાજ સ્થિતિ, રાજ્યના ઇતિહાસ, દનની તાળ, ધર્મની ભાવના, અને તત્વજ્ઞાનજન્ય આનંદનાં ચિત્રો પ્રાપ્ત થઇ શકશે એવુ જણાવી નીચેનાં અંગ્રેજી કડીઓમાં કે જેમાં જૈન અને જૈનેતર એ શબ્દો પૂર્વ અને પશ્ચિમને અલે મૂકેલા તે કહી વિરમું છું: “ Time has drawn ear When Jains and Non-Jains, without a breath, Will mix their dim lights like life and death To broaden into boundless day !" ૬. ૧૦૫. ત્યારપછી તે કાલપ્રવાહે કેટલુંયે કાર્ય કર્યું છે. તેજ પંચમ પરિષના પ્રમુખ સક્ષર શ્રી નરસિહરાવે જૈન સાહિત્ય સંબધી અત્ય૫ છતાંય નીચલા કિંચિત્ ઉલ્લેખ કર્યાં હતા કેઃ- આપણા જૈન બન્ધુએ કેટલાંક વર્ષથી પ્રાચીન જૈન સાહિત્ય પ્રગટ કરવાને સ્તુત્ય પ્રયાસ આર્ય છે. એ પ્રયાસથી સુર્જર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy