SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યવિજયના પુસ્તકસંગ્રહમાં છે. પુણ્યપ્રશંસા રાસની પ્રતિ મુનિશ્રી સિદ્ધિ મુનિ પાસે છે. તે પરથી કેવી રીતે જોડણી લખાતી એક વણિક કવિ કેવી રીતે લખતે તેને સારો ખ્યાલ આવે તેમ છે. અત્યારે જે રીતે “ણું લખાય છે તે જ રીતે કવિએ બાળબેધ લિપિ લખતાં લખેલો છે. તેમાં ગુજરાતી અક્ષરે આવે છે. ૧૦. રા. બ. હરગોવિન્દદાસ કાંટાવાળાએ સન ૧૯૨૦ની છડી ગૂ સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલ ભાષણમાં પૃ. ૩૪ પર જણાવ્યું હતું કે ૧૦૩. “સંવત ૧૬૬૦ના અરસામાં (ખરું જોતાં સં. ૧૬૭૦ અને ૧૮૮૦ની વચમાં) સંઘવી ઇષભદાસે પુણ્યપ્રશંસા રાસ રચેલો પરમ પૂજ્ય મુનિશ્રી સિદ્ધિ મુનિએ કૃપા કરી મને જોવા આવ્યો, તે ઋષભદાસના સ્વહસ્તે લખેલે છે, એટલે તેમાં નકલ કરનારના પ્રમાદને અવકાશ નથી. તે બાળબોધ લિપિમાં માથાં બાંધીને લખેલ છે, છતાં તેમાં ગુજરાતી (ફટનેટ-સત્તરમી સદીમાં ગુજરાતી લિપિ ચાલતી હતી તેને આ એક પુરાવે છે. અકબરના વખતના દસ્તાવેજમાં પણ એ લિપિ વપરાઈ છે.) અક્ષર ઘણું આવે છે. ત્રણ પાંખડાંવાળો આ, વચમાં પાંખું નહિ, પણ ચા ની પેઠે કરીને નીચે ગાંઠ જેવું જરાક વાળીને તેને કાને કરેલો એ સ (એ બંને પૂર્વે પ્રચારમાં હતાં) તેનાં બીબાં ન મળવાથી હાલના જેવા અને ગુજરાતી અક્ષરને માથા દેર્યા વગર લખીને બાકી સર્વ અસલ પ્રમાણે આપું છું – આ જે ગુણ ગાન સ્ત્રી અને મારા પતિ કમર (પડી માત્રા) જ નધિ હા પુve gar रासारे । आचली मेर मही। सायर ससी ज्योहिं मवरग सुर प्रकासो। जब संग सीध पुरनां घरा तब ५ग रइहइज्यो रासोरे। मु॥ सुधा सांमली नर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004842
Book TitleAnand Kavya Mahodadhi Part 8
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1927
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy