________________
એક દિન રંગ રમઇ ભરથરી, એક દિન ચાલ સહ પરિહરી.
કુ. રા. ૧-૮-૦૪ વિક્રમરાજા સાહામું જોય, છભઈ બહુ ખ પામ્ય સેય, નીચર સાથિ સાહનઈ લાગે, થઈ ચઉરંગ દુખ કાં ગળ્યો.
કુ. રા. ૧-૧૬૪-૬ અંજ પડયે ખુરઈ બહુછ, વારઈ પિતઈ રોષ્ય. ૧-૧૮૮-૭૭
જ મગાયો ભીખ, લાજ જેમને ભેગ. ૧-૮-૮૪ હાલા વલહી મારણ, રાધવ વ્હાલો શ્યામ. ૧-૧૩૬-૨૫
૧૦૦. આમ અનેક જાતનાં વર્ણન અને સુભાષિત વગેરે મૂકી શકાશે. હાલ વિસ્તારના ભયથી સાધન સમયના અભાવે જૈનેતર કવિએનાં કાવ્ય સાથે ઝડપભદાસનાં કાવ્યોની સરખામણી મુલતવી રાખવી
ગ્ય છે. અત્ર કવિ સંબંધી ઉપયુકત માહિતીઓ જ મુખ્યતે ફરી એકઠા કરી મૂઢવામાં આવી છે.
૧૦૧. ભાષા સંબંધમાં આ કવિ તળપદ ખંભાતને જ રહીશ શ્રાવક હેવાથી જૈનમુનિઓમાં રહેતા તેમના ભ્રમણકાળથી જન્મેલ ભાષાભેદ યાને ભાષાસાંજ્યને દેશ-આક્ષેપ તેના પર મુકી નહિ શકાશે કારણ કે તેણે પિતાની સર્વ કૃતિઓ ખંભાતમાંજ રહીને કરી છે. આથી તેની ભાષાનો અભ્યાસ, ખંભાતના આસપાસના પ્રદેશમાં અને ગૂજરાતમાં ઈ. સ. સત્તરમા સતના પ્રારંભથી કેવા પ્રકારની ભાષા પ્રચલિત હતી તેને ઘણો સારો અને સત્ય ખ્યાલ, આપી શકે તેમ છે. તે કવિની સ્વહસ્તલિખિત પ્રતિઓ પણ મળી આવે છે. વ્રતવિચાર રાસની તેમજ પાર્શ્વનાથ સ્તવનની એમ બે તેમની સ્વહરતલિખિત પ્રતિ મારી પાસે છે. કેટલીક તેવી પ્રતે શ્રી વિજયધર્મસૂરિના આગ્રા બંરમાં છે અને મહિનાથ રાસની પ્રત ખંભાત જૈનશાળામાંના મુનિ વાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org