________________
દેશીએઅને મેટા ભાગ પેાતાના પૂર્વગામી કવિની કવિતામત છે, તેમજ સામાન્ય લાક સમાજમાં પ્રચલિત જૈનેતર કવિઓની તેમજ શ્રીગીતાની તેમજ અન્ય પશુ દેશીએ જોવામાં આવે છે. ગિરિન દેવીને વીનવું. કુ. રા. પૃ. ૧૬૯, એલે કાંઠે ગંગા ને પેલે કાંઠે યમુના—શ્રી ગીત ભરત॰ રાસ. પૃ. ૬૦, કાન બજાવે વાંસળી એજન રૃ. ૩૧, અને પૃ ૧૫ લેાકપ્રચલિત દેશી નામે મન ભમરાની, સાહેલડીની, ખટાઉની, ઉશાળાની, ત્રિપદીની વગેરે.]
3,
૯૮. દેશીઓ થી પશુ કેટલીક હકીકત મળી આવે છે. તે પરથી જણાય છે કે નયસુંદરને સુરસુ ંદરી રાસ (છાનેા રે છપીને કંતા કાં રહ્યા રે-એ દેશી. જીએ ઉક્ત રાસ રૃ. ૨૭૩ ઞાતિક ૩, સુરસુંદરી કહે શિરનામી, એ દેશી જુગ્મા ઉત રાસ રૃ. ૨૭૧), સકલચંદ્ર કૃત કૃતિએ। (દેશી-સરસતી ભગવતી । મતિ ચંગ-વાસુપૂજ્ય જિન પુન્ય પ્રકાશે.) ગૈતમામ (દેશી—જિંમસહકારે કાયલ ટહુકે.), રત્ન સાગરના પ્રથમ પવાડા (તેની દેશી,) સમયસુંદરના મૃગાવતી રાસ, પ્રત્યેક બુદ્ધ રાસ આદિ (તેની દેશી) હી. ૨. પૃ. ૧૫૬ અને ૧૬૭, હવે રાણી પદમાવતી), કમલાવતી (તેની દેશી હીં. રા. ૨૪૨), રત્નસાર કુમાર (ઉં. રા. ખંડ ૨ પૃ. ૩૦), મતિસાર કૃત શાલિભદ્ર રાસ રચ્યા સ. ૧૬૭૮ (બે કર જોડી તામ રે ભદ્રા વીનવે. દેશી હિંત॰ પૃ. ૫) વગેરે અનેક કવિઓનું ભાષાસાહિત્ય આ કવિએ વાંચ્યુ ઢાવુ જોઇએ; તેમજ પોતે ઉલ્લેખેલા પેાતાના પૂર્વગામી કવિઓની કૃતિએ જરૂર અભ્યાસી હતી. તે કવિ»ા સબંધી જીગ્મા પારા. ૫૮-૫૯
૯. જૈન તેમજ જૈનેતર કથા સાહિત્યના તેમને સારો પરિચય હતા એ તેમણે આપેલાં દ્રષ્ટાંતો પરથી જણાય તેમ છે. વળી લેકથાઓ જે કઇ પાતાના સમયમાં પ્રચલિત હતી તેમાં ભરથરી, વિક્રમ મુંજ, મેાજ, ઢાલામારૂણી વગેરેની માતાને પોતે ઉલ્લેખ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org