________________
(૩) પ્રાહિં નર ઉત્તમ જગ જેલ, અલ્પ આઉખે જોયે તેહ. ષટ મહિના જીવે કેસરી, કાલા કાગ ન જાયે મરી.
ખંડ ૨ પૃ. ૧૭૫. (a) અંધ પુરૂષ ને આંગણે કુઇ, નાહને બાલ ને મા તસ મુઈ,
પડ્યા દાંત સોપારી ઘુંટે, આસણ ગુમડું ચઢવું ઉટે. ઘર નાહ્યા વચિ ખીલી જડ, નિર્ધન આટે બહુજલિ પડે, લૂખું ભજન ટાટું થાય, સાતે દુખ મેટા કહવાય.
ખંડ ૧૫. ૧૨૮. (૫) ઉંધ ન માગે શૈયા સાર, અરથિ ન ગણે દોષ વિચાર
ભૂખ્યો નવિ ભાગે સાલણે, કામ ન પૂછે કુલ સ્ત્રીતણું. ૧-૨૨ (૬) જે ધનવંત અધિકરૂં જમે, સકલ લોકને તે પણ ગમે,
જે નિરધન અધિકરૂં ખાય, તે દારિદ્રી નર ફેલાય. ધનવંત બેલે આલપંપાલ, લેક ભણે તસ વાચાલ, જે નવિ બેલે રંક સરીર. તે સહુ ભાખેં ભલા ગંભીર. જે ઉધે સુબુતેજ વખાણ, તે એ લીને પંડિત જાણ,
પંથે ધનવન પાલો જાવ, તે તે માન રહિત કહેવાય. ૧-૪૭ (૭) ધિર્મુખ છહ નહિ તત્ત્વજ્ઞાન, ધિક્ કર જે નવિ દે દાન,
ધિમ્ કુલજિહાંનહીં પુત્ર સુસાર, ધિગ્ર નર જહાં નહીં પરઉપકાર.
(૮) લે જાય પૂરવ પ્રીતિ, લોભે નાસે ગુણની રીતિ,
લોભ ન રહે ન્યાય ને નીતિ, ભઈ જાય ફૂલની રીતિ. લોભે નર સઘળે હેલાય, લેભી વચે પુત્ર પિતાય,
ધર્મ દેવ ગુરૂ કર નિષેધ, ન લહે તત્ત્વનું ભેદભેદ. ૧-૧૧૪ (૮) ઘર ધરણીની મ કરિસ વાત, ધન યાની મ કરિસ વાત,
વાત કર્યાની મ કરેલ ગૂંજ, કહેતાં દુખ ઉપજસે તુઝ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org