________________
૪
લેક તિલક કરે તે માટે, જાવું દુર્ગંતિ કેરી વાટે; ગાંઠે પડતાં સહી બધાણા, દાહિલુ છુટવુ છે અહીંના અગ્નિ મુજ આણે વરા જ્યારે, નર–ચિતા હૈ સભારી ત્યારે, ફેરા દેતે! જેણી વાર, ચિંતે કરવુ સહી ગતિ ચાર. ચેરી ચારે મમ જાણુ, એ દેખાડે યહુ ખાણ, એમ આતમભાવના ભાવે, શુભ ધ્યાને કેવળા થાવે.
દંત જિસા દાઢમકળા, અધર પ્રવાળી રંગ, સ્માર ઘણી કટી પાતળી, સબળ સુકે મળ અંગ. કનકકુભ દેવે' ઘડયાં, તાસ પયાધર દેય, કમળ–નાળ સરખી કહી; નારી બાહુડી હાય. પગ પંકજનુ જોડલું, "ધા કદલીરતંભ, હસત ચાલે સહી, રૂપે જાણું રંભ. દેવકુમારા પદ્મની, અંગ વિભૂષણુ સેા, પહેરણ ચંપા-ચૂંદડી, કાયા કુંકુમ લેોળ. ચરણે તેવર વાજતાં, કટીમેખળ ખલકત, ચણુ ઝાલ કાને સહી, વાણી મધુર અત્યંત. સારી વસ્તુ જગમાં ઘણી, લીધું તેનું સાર, નારીરત્ન નિપાધ્યું, તિસેા ભરત ભતાર.
૧૨
-ભરતેશ્વર રાસ. પૃ. ૭૦-૭૧
[આમાં હમણાંની લગ્નવિધિ સાથેનું સામ્ય ધણુ પરખાય છે.] ૮૭. ભરતની સ્ત્રીનુ વષૅન કવિ આ પ્રમાણે કરે છેઃ-~-~
૧૦
Jain Education International
૧૧
—એજન રૃ. ૩૯-૪૦
૮૪. કુમારપાલ રાસ લઇએ. આંખા પર કહેતાં કવિ કહે છે અંબ તણા ગુણુ કેતાં કહ્યું, ક્રૂસ કરતાં બહુ સુખ લહું, સલ વર્ષમાં આંખે સાર, દેખીતા સુંદર આકાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org