________________
(૩૬) જૈનમાં ધર્મના ચાર પ્રકાર નામે દાન, શીલ, તપ અને ભાવના જણાવ્યા છે–તે દરેક પોતપેતાને વડે માને છે અને એ રીતે ચારે પિતા પોતાના ગુણ ગાઈ પોતપિતાથી કેટલા સુખી અને સિદ્ધ થયા તે જણાવી તકરાર કરી આપ વડાઈ, વીરની પરિષદ્દમાં, વીર પ્રભુ પાસે કરે છે ત્યારે છેવટે વીર સમાધાન કરી જણાવે છે કે –
કે કેહની મ કર તુહે નિંદા ને અહંકાર આપ આપણે ઠામે રહે સહુકે ભલે સંસાર તોપણ અધકે ભાવ છે, એકાકી સમરથી દાન શીલ તપ ત્રિણે ભલા, પણ ભાવ વિના અક્યW. અંજન આખે આંજતા, અધકા આણી રેખ રજમાંહે તજ કાઢતાં, અધિકે ભાવ વિશેષ. ૪ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ | મારૂ સં. ૧૬૬પ જેઠ શું. ૧૫ આગ્રામાં.
પ્રત્યેક બુદ્ધ થઈ સિદ્ધ થયેલા નામે કરકંકુ, દુમુખ, નેમિરાજ અને નિર્ગતિ (નિગઇ) એ ચાર સંબંધી ચાર ખંડમાં આ રાસ વિભકત છે. પ્રત્યેક ખંડ સં. ૧૬૬૪ માં પૂર્ણ કર્યો છે પણ દરેકની તીથિ જૂદી જૂદી છે. ૧ કરકપુ પરનો સં૦ ૧૬૬૪ ફાગણ સિદ્ધિગ બુધવારે. હાલ ૧૦, ગાથા ૧૮૭, શ્લોક ૨૫ ૨ દુમુહ પર ચિત્ર વદ ૧૩ શુક્ર ઢાલ ૮. ૩ મિરાજ પર—તીથિ નથી જણાવી ઢાલ ૧૭ ૪ નિગઈ પરનો મારૂ સંવત ૧૬૬પ જેઠ સુદ ૧૫ આગ્રામાં - વિમલનાથ પસાઉલે ' સાનિધ્ય “કુશલસૂરદ: ઢાલ ૯. આ ચારે ખંડ નાગડગોત્રના સંધનાયક સૂરશાહના આશ્રદ્ધથી રચા છે. આખો રાસ અતિ સુંદર અને રસમય છે મદનબા (મયણરેહા) સંબંધી આખ્યાન ત્રીજા ખંડમાં અંતર્ગત થાય છે. મુંબઈના શ્રાવક ભીમસી માણેક આ મુરિત કરે છે. ચાર પ્રત્યેક બુદ્ધ પર તિલક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org