________________
( ૩૭ )
ચાયકૃત ૨૧૫ પત્રમાં, ૧૧૩૮ ક્ષેાકમાં, ૬૦૦ ક્ષેા. અને ૩૫૦ શ્લાકમાં રચાયેલી એમ ચાર પુસ્તક રૂપે કથાએ જૈન ગ્રંથાવલીમાં
નોંધાઇ છે.
૫ પાષવિવિધ સ્તવન. ( એક નાની કવિતા) સં૦ ૧૬૬૭ માગશર સુદ ૧૦ ગુરૂ, માટમાં,
૬ ભૃગાવતી ચરિત્ર રાસ-ચોપઇ. સ૦ ૧૬૬૮ મુલતાનમાં.
વત્સદેશની રાજધાની કોશામ્બીના રાજા શતાનીકની રાણી અને ઉદાયનની નાતા મૃગાવતી પતિ પેાતાના પુત્રને સગીર મૂકી સ્વસ્થ થતાં પાતે રાજ્ય ચલાવે છે તે વખતે તેના પર આસકત ખની અવંતીને રાજા ચડપ્રદ્યોત આક્રમણ કરે છે, પણ તેને સમજાવી રાજ્યને દુ`આદિથી પ્રખલ કરી આખરે મહાવીર ભગવાન્ પાસે પેાતે દીક્ષા લે છે. આ પ્રમાણે શીલ સારા પુહિતાર્થે રાજ્યવ્યવહાર કરી ધમ વૈરાગ્ય પામી મુકિત મેળવે છે; તે જૈન સતી પર
આ સુંદર આખ્યાન છે. જુદી જુદી ગુજરાતી, મરૂવરની, સિંધી, પૂની નવી નવી ઢાળે!માં ત્રણ ખડામાં આ મેહનવેલ ચેપઇ ચેલી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાળ, ગાથા ૨૬૬ અને બીજામાં પણ દાળ ૧૩, ગાથા ૨૬૬, ત્રીજામાં ઢાલ ૧૨, ગાથા ૨૨૧ છે. મૂળ જેસલમેર નિવાસી તે મુલતાન વસતા રીહડ ગાત્રના કરમચંદ શ્રાવક વગેરે માટે મુલતાનમાં કે જ્યાં સિધુ શ્રાવક સદા સેાભાગી ગુરૂગચ્છ કૈરા બહુ રાગી ’-- સિંધી શ્રાવકા વસતા હતા ત્યાં રચેલ છે.
C
આ રચનાની પહેલાં પોતે સાંખપ્રદ્યુમ્નના ચાપાઇ રચી હતી એવું આના મંગલાચરણમાં જ જણાવ્યુ છે.
છ ક છત્રીસી-P સ૦ ૧૬૬૮ માહ શુદ ૬ મુલતાનમાં ૩૬ કડીનું કમવશ સ` જવ છે એમ જણાવી તે માટેનાં દૃષ્ટાંત આપ્ય છે. (પ્ર૦ ચૈત્યવંદન સ્તુતિ તવનાદિ સ ંગ્રહ પુના. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org