________________
( ૩૮ )
૮-૧૦ પુણ્ય છત્રીશી ( સ૦ ૧૬૬૮ સિધ્ધપુર ) શીલ અને સતાષ છત્રીશી
છત્રોશી
}
સ॰ ૧૬૬૯ દરેકમાં ૩૬ કડી
૧૧ ક્ષમા છત્રીશી. નાગારમાં.
( આદરવ ક્ષમા ગુણુ આદર એથી શરૂ થતુ ૩૬ કડીનું પ્રસંસ્ક્રુ કાગ્ય. )
૧૨ સિંહુલ સુત પ્રિયએલેક રાસ. પસ૦ ૧૬૭ર મહેતામાં દાન વિષય ઉપર આ આખ્યાન છે. સાધુને દાન દેવાથી સિડુલસુત સિંહલસિંહ કેવાં સુખ પામે છે તે અને તેમાં પ્રિયમેલક નામના તીર્થનું માહાત્મ્ય જણાવી તે ઉતમ શ્રાવક તરીકે ધર્મના રૂડાં કામ કરે છે અને સમાધિ મૃત્યુ પામી સુરપદવી લડે છે એ બતાવ્યું છે. ઢાલ ૧૦ છે. આ પેાતાના સ્વકાંપત કથા લાગે છે.
૧૭ નલદમયંતી રાસ. સ૦ ૧૬૭૩ વસંત માસમાં મેડતામાં. કવિ પ્રેમાનંદે નલાખ્યાન રચ્યું છે, તેની પહેલાના સૈકામાં વિ સમયસુંદરે જૈન કથામાં નિરૂપેલુ નલદમયંતી ચિરત્ર પરથી ભાષામાં આ રસમય રાસ રચ્ચે! છે. તિલકાચાય કૃત દશવૈકાલિક વૃત્તિ અને
Jain Education International
૨૫ આમાં પ્રાચીન સુભાષિત મૂક્ત છે કે~~ ચત:-રિ ધોડા નઈં પાલેા
જાય, ધિર ધેણુ ને લુષઉ ષાય
ધરિ પલ્યેક ને ધરતી સૂઇં, તિરી ખઇરિ જીવતાને રૂઈ. આની પ્રત મારી પાસે છે. પુત્ર ૧૧. પતિ ૧૩. બીજી પ્રતે ધોરાજીના સર્વજ્ઞ મહાવીર ભડાર, તેમજ ગારીયાધરના, અને પાલણપુરના ભંડારામાં છે. ૨૬ તિલકાચા –શ્રી ચંદ્રપ્રભ-ધર્મ ધાષ ચક્રેશ્વરસૂરિશિવપ્રભસૂરિ અને તેના શિષ્ય. તેમણે આવશ્યક સૂત્ર લઘુવૃત્તિ ૧૦૬૫૦ શ્લોકમાં સં. ૧૨૯૬ માં, ચૈત્યવદના વંદનક પ્રત્યાખ્યાનવૃત્તિ શ્ર્લો, ૫૫૦, શ્રાવકપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ શ્ર્લો, ૨૦૦, સાધુપ્રતિક્રમણવૃત્તિ શ્ર્લો. ૨૬, ઉકત દશવૈકાલિક સૂત્રવ્રુત્તિ શ્ર્લોક ૭૦૦૦ સ૦ ૧૩૪૬ માં, જીતકલ્પવૃત્તિ ક્ષેા. ૧૭૦૦ સ. ૧૨૭૪ માં, શ્રાદ્ધ
For Private & Personal Use Only
www.jainelibrary.org