________________
( ૯ ) પાંડવ નેમિ ચરિતમાંથી અધિકાર ઉદ્ધરી કવિણ કેરી કિહાં કણ ચાતુરી ” કેળવી છ ખંડમાં, સર્વ ગાથા ૯૧૩, શ્લેક સંખ્યા ૧૩૫, અને ઢાલ ૩૮ માં રચના કરી છે. આની પ્રત મુંબઈની મેહનલાલજી સેંટ્રલ લાયબ્રેરીમાં; આણંદજી કલ્યાણજીના પાલીતાણાના ભંડારમાં, લીંબડીના ભંડાર વગેરે સ્થળે વિદ્યમાન છે.
૧૪. પુણ્યસાર ચરિત્ર સં. ૧૬૭૩ આની પ્રત મને પ્રાપ્ત થયેલ નથી.
૧૫ રાણકપુર સ્તવન સં. ૧૬૭૬ માગશર. રાણકપુરમાં
મારવાડમ સાદડી પાસે રાણકપુરમાં સેમસુંદરસૂરિથો સં. ૧૮૯૬માં પ્રતિદિત થયેલું ૯૯ લાખ ખચી ધનાશા પોરવાડે સં૦ ૧૪૬૧ માં બંધાવેલું અતિ ઉત્તમ અને શિલ્પકારીગરીથી ભરપૂર અનેક સ્તવાળું “ત્રિભુવન દીપક ” નામનું મંદિર વિરાજે છે. તેની કવિએ જાત્રા કરી તેના ટુંક વર્ણન રૂપે આ સ્તવન રચ્યું છે. ચારે દિશાના ૨૪ મંડપ, ચાર ચતુર્મુખ (મુખ ) પ્રતિમા, ૮૪ દેરી, ભેયાં ત્યાં ખરતર વસતિ–દેહ છે.
૧૬. વકલચીરી રાસ. સં. ૧૬૮૧ જેસલમેરમાં
ઉપરોક્ત જેસલમેરી કર્મચંદ મુલતાનમાં વસતો હતો તેને આગ્રહથી આ રાસ પણ રચ્યો છે. આની પ્રત પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીત્યા વડોદરાના ભંડારમાં છે અને લીંબડીના ભંડારમાં છે.
૧૬ અ. એકાદશી (મન એકાદશી) નું વૃદ્ધ (મોટું) સ્તવન P સં૦ ૧૬૮૧ જેસલમેર પ્ર સમુચ્ચય પૃ ૧૭૨–૩.
છતક મૂળગાથા ૩૬ અને તેના પર સ્વપજ્ઞવૃત્તિ . ૧૧, પોમિક સામાચારી . ૨૫૦૦, નેમિનાથ ચરિત્ર શ્લો. ૩૫૦૦ અને પ્રત્યેક બુદ્ધ ચતુષ્ટય કથા રચેલ છે. આ પૈકી છેલ્લો ગ્રંથ પણ કવિએ ચાર પ્રત્યેક બુદ્ધને રાસ રચતા કદાચ જો હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org