________________
(૪૦)
?
૬. વસ્તુપાલ તેજપાલના રાસ. સં ૧૬૮૨ ( પાઠાં ૧૬૮૬ ) તિયરી પુરમાં,
આ એક બહુ ટૂંકી કૃતિ છે. આમાં વસ્તુપાલ અને તેજપાલ જે ગૂજરાજ વીરધવલના પ્રખ્યાત શૂવીર જૈન મત્રીએ થય તેમણે જે દેવલ કર્યા. તેને તથા બીજાં ધમ' કાર્યાંને ટુંક અેવાલ છે. આની વ્રત મેં લખી લીધેલી છે. એક પ્રત ફાબસ સભા પાસે છે.
૧૮. શત્રુંજય રાસ. P. સં૰૧૬૮૨ ( પાઠાંતર ૧૬૮૬) નાગારમાં શ્રાવણ વદમાં. આ રાસ ટકા છે. તેમાં લખ્યું છે કે સ૦ ૪૭૭ માં ધનેશ્વરસૂરિએ શત્રુજય માહાત્મ્ય નામને ગ્રંથ શિલાદિત્ય હજૂર કરે ( આ એક દંત કથા છે) તેને કઈક આધાર આમાં લોધે છે. આમાં પહેલી ઢાલમાં શેત્રુ ંજયતાં ૨૧ નામ, પછી તેનુ પ્રમાણ, ખીજી ડાલમાં ત્યાં સિદ્ધ થયેલાનાં નામ, ત્રીજી તથા ગ્રંથી ટાલમાં તેન! સેલ ઉધ્ધાર વણ્વેલાં છે, પછી માહાત્મ્ય બતારી પાંચમી હાલમાં ત્યાં પાપનુ આલાયઙ્ગ (આલેાચના) કરતાં છુટકા થાય છે એ બતાવી હઠો ઢાલમાં ત્યાંના દેવનું ટુક વર્ણન કરી-ચૈત્ય પ્રવાહ વર્ણવી જણાવે છે કે
ચૈત્ય પ્રવાડિ ઋણ પર કરીએ, સીધાં વહિન કામ જાત્રા કરી શેત્રુંજ તણીએ, સકલ કચે। અવતાર કુશલ ક્ષેમશુ આવિયાએ, સË સદ્ન પરિવાર
આ રીતે સધ સાથે પાતે જાત્રા કરી કુશલક્ષેમ આવ્યા તે ત્યાર પછી સં. ૧૬૯૨ માં નાગારમાં આ રાસની રચના કરી, તે આ સત્ર કયા તે અંદર જણાવેલ સેમ શાહ
૨૭. ખાસી અને છાસી; એમ તેમ ખાસઠ અને છાસડ એમ પાઠાંતર ખા અને છા એક્ઝીનને બદલે લખાઈ જવાના હસ્તદોષથી સભવે છે. આ બંને રાસા માટે નુ ફાસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકોની સવિસ્તર નામાવલી પૃ. ૪૭ અને પૃ. ૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org