________________
( ૪૧ )
એ સામસી સાહે મલાર એ, ચોમુખ મૂલ ઉદ્ધાર
વશ પેરવાડે પરગડે! રૂપષ્ટ સધવી કરાવી
તે સધ કદાચ હાય એવી કલ્પના થવા સંભવ છે. કારણ કે તે અમદાવાદના શેઠ મેામજી સવાઇએસ૰૧૬૭૫ માં આ ચૌમુખની ટાંક બધાવી. તેમાંના બહારના ભાગને ખરતરવસદ્ધિ અને અંદરના ભાગને ચૌમુખ-વસો કહે છે. મીરાતે-અહમદી કહે છે કે આ દર અધાવવામાં ૫૮ લાખ રૂપીઆ લાગ્યા હતા.
( રત્નસમુચ્ચય: પૃ. ૨૭૦ થી ૨૮૦ તે પાને પ્રસિદ્ધ થયેલ છે. છેલ્લી પ્રશસ્તિ આમાં છે તેથી વધારે ૧૯ મી કડી પછી ત્રણ કડી બીજી પ્રતમાં વિશેષ છે તેમાં જણાવેલ છે કે આ રાસ શત્રુંજય માહાત્મ્ય સાંભળી તે અનુસાર રચ્યા છે અને તે જેસસમેરથી ભગુશાલી થિ શત્રુ ંજયને સધ કાઢયા હતેા, તે આ થિરૂશાહ ( જુએ પૃ. ૨૪ પર ન. ૧૮ની છુટનેટ ) ને! સંધ જ ઉપર જણાવેલ કુશલક્ષેમથી આવેલ સધ હાવાનું સ્પષ્ટ પ્રતીત થાય છે. ) ૧૯. સીતારામ પ્રેમધ ચાપમ, સ૦ ૧૬૮૩ મેડતામાં. આ રાસ ધણા મોટા છે અને જૈન રામાયણ આખી તેમાં મૂકી છે. આમાં પ્રથમ જ પોતે આની અગાઉ ચાર રાસ રચ્યા છે તેમાં હું સરસ્વતિ તેં મદદ કરી હતી તેમ આમાં પ! મદદ કરજે એવુ જણાવે છે:--
સમર' સરસતિ સામિણી, એક કરૂ' અરદાસ માતા દે જે મુઝને કરૂ વચન વિલાસ.
સબ પ્રાન કથા સરસ (૧), પ્રત્યેક મુખ્ય પ્રબંધ (૨) નલ દતી (૩) મૃગાવત (૪), ઉપઈ ચ્યાર સંબંધ. આઇ તું આવી તિહાં, સમર્યા દીધેા સાદ, સીતારામ સબંધ પણ સરસતિ કરે પ્રસાદ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org