________________
( ૪૨ )
આ પદ્મ ચરિત્ર (પāમર્ચારયમ્ )–સીતાતિના આધારે રચેલ છે. હિન્દુ રામાયમાંથી અનેક આખ્યાના જૂદા જૂદા હિન્દુ કવિએ લખેલાં છે. કવ કહે છે કે-
જિનશાસન શિવશાસને સિતારામ ચરિત્ર સુણીરે ભિન્નભિન્ન શાસન અણી કા કા વાર્તો ભિન્ન કહેજેરે.
આ નવ ખંડમાં લગભગ ૩૭૦ ગાથાને આ રાસ, ગાલા ગેત્રીય પ્રસિદ્ધ રાયમલના પુત્રરત્ન અમીપાલ અને નેતો, તથા ભત્રોજા રાજસીના આગ્રહે રચેલે છે. તેમાં કવિએ ગૂજરાતી, સિંધી, મારવાડી, મેવાડી, ઢુંઢારી, દિલ્હી વગેરે અનેક સ્થૠતાં ગીતે તથા દેશી લઇ તેની લયમાં પેાતાની દેશી બનાવી કાવ્યચાતુરી એવી કુશલતાથી રસને ખીલવી બતાવી છે કે ન પૂછેો વાત. આ કૃતિ તે કવિની અદ્ભૂત થઇ છે અને તે ગૂર્જર કવિ શિરામણી પ્રેમાનથી અનેકધા ટક્કર મારી કેટલીક બાબતમાં ચડી જાય છે. કવિ પતે આ કૃતિને માટે મગરૂર છે. એમ તે છેલ્લે જે જણાવે છે તે પરથી સ્પષ્ટ થશેઃ -
-
સીતારામની ચાપઇ જે ચતુર હુઇ તે વાંચે! રૅ
રાગ રતન જવહેર તણા, કુણ ભેદ લહે નર કાચા રૅનવરસ પાધ્યા મેં ઇહાં, તે સુધડે! સમજી લેજ્યે રે, જે જે રસ પાધ્યા ઢાં, તે હામ દેખાડ દેજ્યા રેકે કે ઢાલ વિષમ—કાઢું તે, દુષણુ મત દ્યો કૈાઇ રે, સ્વાદ સાબુણી જે હુવે તે લિંગ હદે કદે ન હાઇ ?-- જે દરબારે ગયા હુસે ટુંડિ મેવાડ ને ઢિલ્લી રે, ગુજરાત મારૂઆડમે તે કહિસે ઢાલ એ ભલ્લી ટૅમત કહેા મેરિટ કાં જોડી, વાંચતાં સ્વાદ લડેસે રે, નવનવા રસ નવનવી કથા, સાંભલતાં શાબાશ દેશે રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org