________________
(૪૩). આ રાસ ખાસ પ્રકટ કરવા યોગ્ય છે. દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર પંડવાળા પાસેથી આની પ્રત મને જોવા મળી હતી. તેઓ પ્રકટ કરવા ઈચ્છતા હોય એમ જણાતું હતું. પણ આને ત્રણ ચાર વર્ષ થયા છતાં કંઈપણ તે માટે પ્રયાસ થશે નથી જણાતા તે શોચનીય છે. આ રાસની કવ સ્વહસ્તલિખિત પ્રત આગ્રા ભંડારમાં છે. એક જૂની ને સારી પ્રત મુંબઈ જે. એ. ઈ. પાસે છે.
ર૦ બાર તરાસ સં. ૧૮૫ ર૧ ગોતમપૃછા
સં. ૧૬ ૮૬ ૨૨ થાવસ્થા ચોપાઈ સં. ૧૬૯૬
[ થાવાચ્ચા પુત્ર કથા સં. લેકબદ્ધ પત્ર ૧૧ ની જૈન ગ્રંથાવલિમાં નોંધાયેલી છે ]
રક ચંપક શ્રેષ્ઠીની ચોપાઈ સં. ૧૬૫ જાલોરમાં.
આ અનુકંપાદાન ઉપર કથાનક છે. પોતાના અધિક નેહી શિષ્યના આગ્રહથી, બે ખંડ. કુલ ગાથા ૫૬. ગ્રંથાગ્રંથ . ૭૦૦ પ્રત આણંદજી કલ્યાણજીના તથા ધોરાજીના ભંડારમાં છે.
આમાં એ પણ બતાવ્યું છે કે ઘણા સરજત ઉપર આધાર રાખનાર હોય છે પણ ઉદ્યમ અને ભાવી બંનેમાં ભાવી કરતાં ઉદ્યમ અધિકું છે.
સહુ કો લેક લહઈ છઈ સરક્યું તે બેલ કેતા વાંચું,
ઉદ્યમ છ6 ઈમ પણિ ભાવી અધિકું, સમયસુંદર કહઈ સાચું. ચિંપકશ્રેષ્ઠ કથા એ નામથી (૧) ૩૫૫ શ્લોકમાં, (૨) જયમ (કવિ સમયસુંદર સાથે જેણે ઉપાધ્યાય પદ લીધું તે ગુણવિનયના ગુરૂ) કૃત, (૩) વિમલગ િત, એમ ત્રણ જૈન ગ્રંથાવલિમાં નોંધાએલ છે. ] ૨૪ ધનદત્ત ચોપાઇ સં. ૧૬૯૬ આસો માસ–અમદાવાદમાં. આ વ્યવહારશુદ્ધિ પર સ્થાનક છે. શ્રાવકે વ્યવહારમાં કેવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org