________________
વર્તવું એ આનો ઉદ્દેશ છે. શુદ્ધ વ્યવહાર–ચોખવટ ભર્યો લયવહાર કે તે કવિ બતાવે છે. શ્રાવકના ૨૧ ગુણ ગણાવે છે. વિણજ કરતઉ વાણીય૩, સહેજી, ઓછું નાઈ ટાંક, અધિકું પિણ લઈ નહી, શાહજી, મનમાંહિ આણઈ સાંક
સુણ રે ભાવિકજન, શ્રાવક ગુણ ઈકવીસ અણિ પરઈ, સખર વચન ન કહઈ નિખર, સાવ નિખર સખર ન કહે જિણ વેલા દેવું કહ્યું, સા. તિણિ વેલા તે દેઈ સુબ કઠું કદિ બેલઈ નહિ, સા. સાચું કહી નિતમેવ, પહિલઉ વ્યવહાર શુદ્ધિગુણ, સા. ઈમ કહ્યું અરિહંતદેવસુર
લગભગ દેઢ ટુંકનો આ રાસ છે. આની પ્રત અમદાવાદમાં, ઘેરાજી અને પાટણના ભડારમાં છે. પાટણના હાલાભાઇના ભંડારના ડાબડા ૮૨ માં પત્ર ૯ ની આ રાસની એક પ્રત છે તેની અંતે લખ્યું છે કે “સર્વ ગાથા ૧૬૧ શ્રી સમયસુંદર મહોપાધ્યાયાનાં પિત્રણ પં. હર્ષકુશલ ગણિના સંશોધિતા. સા. હરજી ધનજી સુથાવિકાગ્રહેણ.” પત્ર ૯. આ પરથી જણાય છે કે કવિની શિષ્ય પરંપરા હતી અને તે પછી તેના શિષ્યના શિષ્યનું નામ પંડિત હર્ષકુશલ હતું.
[ ધનદત્ત કથા (૧) શ્લોકબદ્ધ પત્ર ૨૪, (૨) ગદ્યમાં પત્ર 11. (૩) પત્ર ૧૭ માણિકયસુંદર કૃત, (૪) ૩૩૦ કિની, એમ ચાર અને સૌથી પ્રાચીન તાડ પત્રમાં લખેલી અમરચંદ્ર કૃત એમ પાંચ જૈન ગ્રંથાવલિમાં નાંથાયેલ છે. ]
૨૫ સાધુવંદના સં. ૧૬૯૭ (લીં, ભંડાર)
૨૬ પાપ છત્રીશી સં. ૧૬૯૮ અહિમદપુરમાં. (પૂરણચંદજી નહાર પાસે પ્રત છે).
ર૭ સુસઢ રાસ આ પ્રાપ્ત થયેલ નથી. મૂળ આ કથા પ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org