________________
(૪૫ )
કૃતમાં દેવેદ્રસૂરિ કૃત ૫૭ ગાયામાં અને બીજી પ્રાકૃતમાં ૩૫૦ ગાથા જૈન ગ્રંથાવલિમાં તેાંધાયેલ છે.]
૨૮ પુણ્યાય રાસ (ડહેલાને! અપાસરા તથા રત્નવિજયજીને ભાર. અમદાવાદ. )
૨૯ પુંજા ઋષિના રાસ.
નાગપુરીય તપાગચ્છની પટ્ટાવલિમાં થએલા એક મુનિના તપનુ વર્ષોંન કરવા સમયસુંદર ઉપધ્યાયે આ રાસ કરેલ જણાયા છે. પા ચદ્રસૂરિ સંતાનીય વિમલચંદ્રસૂરિ થયા તેની પાસે પુંજા મુનિએ રાજનગરમાં વિ. સ’૦ ૧૬૭૦ માં અષાઢ શંદે - તે દિને દીક્ષા લીધા, અને ત્યાર પછી ઉગ્ર તપ ક્રિયા કરી ૧૨૩૨૨ (?) ઉપવાસ કર્યા અને ખીજાં અનેક તપ કર્યા. આ સવ તપની સખ્યા વગેરે ઉકત રાસમાં આપી છે.
આ સિવાય કવિએ અનેક સ્વાધ્યાયેા (સઝાયે!), સ્તવને, પદ વગેરે ટુકી કવિતાએ રચેલી છે:--
જીયા——મહાસતી યા મહાપુરૂષ પર લખેલી, અને બીજી વૈરાગ્યાપદેશક સઝાયા એમ બે પ્રકારે છે.
( ૧ ) રાજુલ પર સઝાય. ( પ્રથમ ચરણુ-રાજુલ ચાલી ર'ગ શુ' રે ગજસુકુમાલ સ૦ (નયરી દ્વારામત જાણિયેજી) નથી સ્મૃતિ સ॰ (શ્રેણિક રયવાડી ચડયા )
બાહુબલિ સ॰ (રાજતણા અતિ લાલિયા વીરા મ્હારા ગજથકી ઉતા) ચેલલ્યુા સ૦ (વીર વાંદી વલતાં થકાંજી..વીઅે વખાણી રાણી ચેલણાજી) અણુક મુનિ સ॰ ( અર્રાણુક મુનિવર ચાલ્યા ગોચરી ) કરક ુ સ॰-ચંપા નગરી અતિ ભલી, હું વારી લાલ ) ન મરાજ ષિ સ॰ પ્રસન્નચંદ રાજષ સ॰. સ્થૂલભદ્ર સ॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org