________________
(૪૬) મેઘરથ રાય સ૮- દશમે ભવે શ્રી શાંતીજી, મેઘરથ જીવડે રાય-રૂડા
રાજા...ધન્ય ધન્ય મેઘરથ રાયજી, જીવદયા ગુણખાણ...) શાલિભદ્ર સ. (પ્રથમ ગોવાળિયા તણે ભવેછ, દીધું મુનિવર દાન..) ભૂદેવ–નાગિલાની સવ (અર્ધ મંડિત ગોરી નાગલારે–આ દેશી વિનય
વિજય અને યશોવિજયકૃત શ્રીપાળરાસમાં લેવાઈ છે)અપ્રગટ. ધનાની સઝાય-(જગિ જીવન વીરજી, કવણ તમારો શીપ)–અપ્રકટ. - (૨) નિંદા પર-(નિંદા મ કર કેઈની પારકો )
માયા પર-(માયા કારમીરે માયા મ કરો ચતુર સુજાણ.) દાનશીલ તપ ભાવ પર-(રે જીવ જિન ધર્મ કીજીએ. ) ઘેબીડા પર-(ધાબીડા તું છે જે મનનું ધેતિયું રે.) પંચમઆરા. ( શ્રાવકના) એકવીસ ગુણ સહ (પુરણચંદજી મહાર–કલકત્તા
પાસે પ્રત છે)-આ કદાચ વ્યવહાર સુદ્ધિ રાસનો ભાગ હોય સ્તવન (૧) મુનિસુવ્રત સ્વામી સ્તર (પખવાસાનું તો )-૧૫ દિવસના
ઉપવાસ કરવાના તપ ઉપર-(જંબુદ્વીપ સેહામણે દક્ષિણ
ભરત ઉદાર.) ઋષભદેવ સ્તવન. તીર્થમાલા સ્તવન ( શત્રુજ્ય ઋષભ સમોસર્યા ) રાણકપુર સ્વ. સં. ૧૬૭૬ (રાણકપુર રળિયામણું રે શ્રી
આદીશ્વર દેવ મન મારું રે ) અષ્ટાપદ ગિરિ સ્ત(મનડે અષ્ટાપદ મેઘો મહરાજી, નામ
જપું નિશદાસ જી ) સીમંધર સ્ત. ( ધન ધન ક્ષેત્ર મહાવિદેહ.) શત્રુંજય મંડણ શ્રી આદિનાથ સ્તવન-સં. ૧૬૯૯ માં કવિના પાકનું લખાયેલું પતિ લાલચંદ પાસે છે. “સંવત સેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org