________________
(૪૭) ૯૯ વર્ષે ભાદવા સુદિ ૧૩ દિને લિક્ષિત છે સ્વયમેવ છે એમ છેલે ઉલ્લેખ છે. તેમાંથી ૨૨ મી કડી
ચંચલ જીવ રહે નહીંછ, રાઈ રમણ ૫
કામ વિટંબણુ સી કહું, તું જાણુઈ તે સપ.” તે જિનહર્ષે પિતાના આદિજિન વિનતિ ” સ્તવમાં છેડા
ફેરફાર સાથે લીધી જણાય છે. (૨) પંચ ત૫ પર નાનું સ્ત-(પંચમી તપ તમે કરો રે પ્રાણ.) પંચમી તપ પર વૃદ્ધ (મેટું) સ્ત–ઢાલ ૩નું ( પ્રણમી શ્રી ગુરૂપાય
નિર્મલ જ્ઞાન ઉપાય) જ્ઞાન પંચમી એ જૈનમાં જ્ઞાન વૃદ્ધિ અર્થે એક ધાર્મિક પર્વ છે. આમાં જણાવ્યું છે કે – જ્ઞાન વડે સંસાર, જ્ઞાન મુગતિ દાતાર જ્ઞાન દવે કહ્યો એ સાચે સર્વહ્યો એ. જ્ઞાન લોચન સુવિકાશ, કલેક પ્રકાશ,
જ્ઞાન વિના પશું એ, નર જાણે કિસ્યું એ. એકાદશી વૃદ્ધ સ્ત. ૧૩ કડીનું. (સમવસરણ બેઠા ભગવંત,
ધરમ પ્રકાશે શ્રી અરિહંત). મોન એકાદશી નામના ધાર્મિક પર્વ પર જેસલમેરમાં સં. ૧૬૮૧ ઉપધાન તપ સ્ત-(શ્રી મહાવીર ધરમ પરગાસે બેઠી પરષદબાર) પિષધવિધિ સ્ત(૩) વિનતિ એટલે સંબોધન પે આપવીતિ-સ્વદેષ જણાવી પ્રભુની
કરણ અને દયા માંગવા માટે જેમાં આજવપૂર્વક વિનતિ કરવામાં આવી છે તેવાં વિનતિ સ્તવને. મહાવીર વિનતિ સ્તર (વીર સુણે મારી વિનતિ, કરજેડી હો, કહું મનની વાત) આ જેસલમેરમાં વાચનાચાર્ય પોતે હતા ત્યારે
બનાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org