________________
(૪૮) અમર સરપુર મંડન શીતલનાથ વિનતિ મેરા સાહેબ ,
શ્રી શીતલનાથ કિ, વીનતી સુણો એક મોરડી ) આલોયણ ( આલોચના ) રૂપે વિનતિ સ્ત. (૪) છંદ–પાશ્વનાથ છંદ (આપણુ ઘર બેઠાં લીલ કરો.) (૫) દાદાજી સ્તo (ખરતર ગચ્છમાં પિતાની ગુરૂ પરંપરામાં
થયેલ જિનકુશલસૂરિજી “દાદાજી ” તરીકે ઓળખાય છે. ઘણા ચમત્કારી હોઇ તેમણે સમરતાં ઘણને પરચા આપ્યા છે એમ મનાય છે. એ પચ્ચે કવિને મળ્યો હતો તેવું આ સ્તવનમાં જણાવેલ છે, તેમજ પિતાની કૃતિમાં પણ સ્તુતિ રૂપે તેમનું સાંનિધ્ય લઈને આહાહન કરેલું છે. આદિ
ચરણ–આ આયેાજી સમરંતા દાદાજી આવ્યો. ) સ્તુતિઓ. પ્રભુ સ્તુતિ.
વિમલાચલ ઋષભ સ્તુતિ. ૨૮ટલાંક પદે વૈરાગ્ય-ઉપદેશ બેધક ટૂંકાં કાવ્યોને “પદ” એ
નામ અપાય છે. જે મળે તે આ નિબંધમાં ઉધત કર્યા છે. આ બધાં હિન્દી
ભાષામાં છે. અન્ય કૃતિઓ ઉપરોકત સિવાય અન્ય કૃતિઓ કવિની હોવાનો સંભવ છે. એ પિકી ઋષિમંડળ પર પોતાની ટીકા કે સ્તવન-કંઈ પણ હોવી જોઈએ ૨૯
૨૮ ઉપરની સઝા, સ્તવને, પદ વગેરે સર્વ મુદ્રિત થયાં છે. જુઓ જૈનપ્રબંધ સઝાયમાળા,રત્નસાગર, રત્નસમુચ્ચ, જેય કાવ્યસંગ્રહ, ચૈત્યવંદન સ્તુતિ, સ્તવનાદિ સંગ્રહ.
ર૯ કારણ કે ખ૦ શિવચંદ પાઠકે ર૪ જિન પૂજ સં. ૧૭૭૯ (નંદ મુનિ નાગધરણી) વર્ષમાં આશો સુદ ૨ ને શનિને દિને જયપુરમાં રચેલ છે તેમાં સમયસુંદરની આ કૃતિને પોતે આધાર લીધેલે જણાવ્યું છે –
સમયસુંદર અનુગ્રહી ત્રાષિમંડલ, જિનકી શોભ સવાયા, પૂજ રચી પાઠક શિવચંદૈ આનંદ સાથે વધાયા
–રત્નસાગર ભાગ ૧ લે પૃ. ૨૮૮,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org