________________
( ૪૯ )
કવિની અન્ય કરેલી પ્રશંસા,
આ સર્વ પ્રકૃતિ પરથી જણાય છે કે સમયસુન્દર એ એક પ્રતીષ્ઠત, નામી કવિ, ગ્રંથકાર અને લેખક હતા. તેમના સમકાલીન, શ્રાવક-કવિ પ્રસિધ્ધ વભદાસે પશુ માત્ર નામથી ઉલ્લેખેલા પ્રસિદ્ધ વિશ્વમાં સમયસુંદરતે પણુ ગણાવ્યા છેઃ
સુસાધુ હંસ સમયે સુરચંદ, શીતલ વચન જિમ શારદચંદ એ કવિ મેટા બુદ્ધિ વિશાલ, તે આર્ગાલ હું મુરખ બાલ. -કુમારપાલ રાસ, રમ્યા સ૦ ૧૬૭૦,
―y
આ પરથી સ૦ ૧૬૭૦ પહેલાં જ સમયસુંદરે શરચંદ્ર સમાન શોતલ વચન જેનાં છે. એવા મેાટા બુધ્ધિ વિશાલ કવિ તરીકેની ખ્યાતિ ઋષભદ્રાસ જેવા ઉત્તમ અને તે યુગના એક આધારભૂત કવ પાસે મેળવી હતી એ સ્પષ્ટ જણાય છે.
સ॰ ૧૬૭૦ પછી તા તેમણે અનેક સુંદર અને મેટી કૃતિભે રચી છે અને તેથી તેમની ખ્યાતિ દિન પ્રતિદિન વધતી ગઈ છે. તેમની કવિતાઓનાં પ્રથમ ચરણા લઇને તેની દેશીઓ મૂકીને તે દેશીએ પર અનેક જૈન કવિવરે- સારા સારા કવિએએ ( સમકાલોનમાં ઋષભદાસ, અને પછીતા આનદધન વિગેરે ) પેાતાનાં કાવ્ય રચ્યાં છે એ વાત વિસ્તારથી હવે પછી સમજાવેલ છે.
વિશેષમાં તે પછીના જ અઢારમા સૈકામાં થયેલા એક વિનામે પતિ જ્ઞતતિલકના શિષ્ય વિનયચંદ્રે પોતાના સ૦ ૧૭પર ના ફ્રાગણુ શુદિ ૫ ના દિને પાટણમાં ૪૨ ઢાલ અને ૮૪૮ ગાથાના ઉત્તમકુમાર ર્યારેત્ર રાસમાં પેાતાની માહીતી આપતી છેવટની પ્રશસ્તિમાં સમયસુંદર માટે યથાથ જણાવ્યુ છે કેઃ
જ્ઞાનપ્લે:ધિ પ્રમાધિવા રૂ, કુમુદચંદ્ર ઉપમા વડે રે,
Jain Education International
અભિનવ શશિહર પ્રાય, સુ સમયસુંદર કવિરાય સુ. ૮
For Private & Personal Use Only
www.jainelibrary.org