________________
(૫૦) તતપર શાસ્ત્ર સમરથિવા રે, સાર અનેક વિચાર સુ. વલિ કલિદિક કમલિની રે, ઉલ્લાસ દિનકાર. સુ. ૯
આ રીતે કવિરાજ સમયસુંદર જ્ઞાનસમુદ્ર માટે ભરતી આણનાર અભિનવ ચંદ્રમા સમાન, કુમુદ માટે ચંદ્ર સમ, અને શાસ્ત્ર સમર્થન કરવા તત્પર–શાસ્ત્રના ગર્ભમાંથી અનેક વિયારથી સાર–એક કઢનાર અને કમલના ઉલ્લાસ માટે જેમ સૂર્ય તેમ શાસ્ત્રનું ઉલ્લાસન કરનાર હતા. કવિના લઘુતા.
કવિએ પિતાનાં આખ્યાને ઘણું સુન્દર, મરમ અને સાદી ભાષામાં આળેખ્યાં છે, અને કવિત્વ બતાવ્યું છે, છતાં પોતે પિતાના નામ પાછળ “કવિ ' એ પદ કયાંય ધારણ કરેલું દેખાતું નથી; ઉલટું પિતાની લઘુતા તેમણે બતાવી છે.
પ્રણમ ગુરૂ માતા પિતા, જ્ઞાનદૃષ્ટિ દાતાર, કીડીથી કુંજર કરે, એ માટે ઉપગાર. ગારૂડ ફણુની મણિ ગ્રહે, તે જિમ મંત્રપ્રભાવ, તિમ મહિમા મુઝ ગુરૂ તણ, હું મતિ મૂઢ સ્વભાવ
- પ્રત્યેકબુદ્ધરાસ ૨ હું મૂઢ મતિ કિજું જાણું મુઝ વાણિ પણિ ન સવા રે,
પણિ જે ડિમેં રસ પડ્યો તે દેવગુરૂને પરસાદે રે; હું શીલવંત નહિ તિસે, મુઝ પોતે બહુ સંસારરે, પણિ શીલવંતને જસ કહતાં મુઝ થાશે સહિ વિસ્તારો રે.
–સીતારામ ચોપાઈ. પણ કવિ પિતે “કવિ” નાં લક્ષણ એક સ્થલે જણાવે છે કે,
ચપલ કવીસરનાં કલ્લાં એક મન ને વચન એ બેઈરે, કવિ કલ્હાલ ભણિ કહે, રસના વાહ્યા પણ કેઇ રે,
- સીતારામ ચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org