________________
( ૫૧ )
કાવ્યના હેતુ
સાધુઓનાં ગુણ ગાવાથી અનત લાભ છે, તેથી ભવના અંત આવે. પ્રહસમે ઉઠી શીલવ'તનાં નામ સહુ જપે છે તેથી હું પણુ ભક્તિથી આ મૃગાવતી શીલવતીનું ચરિત્ર ભણું છું. દાન ઉત્તમપાત્રને દેવાથી અઢળક લક્ષ્મી થાય છે તેથી આ સિંહલસુતની દાન કથા કહું છું. જીભ પવિત્ર કરવા આ દમયંતી સતિનું ચરિત્ર કહું છું. કાઇને કલંક ન દેવું--પાપ વચન પરિહરવુ એ સીતાનુ દુખ જોઇ મેધ લેવાના છે તેમ જ શીલ પાળી સીતાની પેઠે સુખ અને લીલવિલાસ પામે! તે માટે સીતારામના સબંધ કહું છું. અનુકંપાપર ચંપક શ્રેષ્ઠી, અને વ્યવહાર શુદ્ધ શ્રાવક ધર્મ પર ધનદત્તની કથા કહું છું–એમ કવિ જણાવે છે.
પેાતાની કૃતિમાં મંગલાચરણમાં મહાવીર,આદિ તીથંકર, ગોતમસ્વામી, સરસ્વતી, સુમતિ, માતપિતા, ગુરૂ–દીક્ષાગુરૂ તે વિદ્યાગુરૂની, સ્તુતિ-સ્મરણુ કરે છે તે પૈકી સરસ્વતી આદિની સ્તુતિ ખાસ ધ્યાન ખેંચે છે. સરસ્વતી સ્તુતિ
વીણાપુસ્તકધારિણી સમરૂ” સરસતિ માય, મૂરખને પતિ કેરે કાલિદાસ હિવાય. -ચાર પ્રત્યેક મુદ્દે રાસ.
સમરૂ સરસતિ સામિની, પ્રણમું સદગુરૂ પાય; એ કરજોડી વીનવું, માગું એક પસાય. સરસ વચન દીઉ સરસતિ, સુતાં અમીય સમાણુ; સદગુરૂ પણિ સાદ્ધિ કરા, નિરમલ ઉિ મુઝૈ જ્ઞાન.
Jain Education International
સમરૂ સરસતિ સામિણી, એક કરૂં અરદાસ; માતા દેજે મુજને કરૂં વચન વિલાસ.
-મૃગાવતી રાસ.
For Private & Personal Use Only
www.jainelibrary.org