SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સુમતિ ( પર ) સબપ્રન્સૂન કથા સરસ ( ૧ ), પ્રત્યેકમુદ્ધ પ્રબંધ ( ૨ ) નલ વતિ ( ૩ ) મૃગાવતી ( ૪ ), ચઉપઇ ચ્યાર સંબંધ. આખું તું આવી તિહાં, સમર્યા* દીધા સાદ સીતારામ સબંધ પણ, સરસતિ કરે પ્રસાદ –સીતારામ ચાપા. મુજને' સુમતિ જગાઇયેા, ઉ ઉ ૨ ઉઠ, ગુણવરણને ગરવા તણા, હું તુઝ પૂરસેા પૂઠે. તિણુ મુઝ ઉદ્યમ ઊપના, પુખીને જિન પ્ખ, એક લાભ વિલ કહે સુમતિ, દૂધ ભર્યા વવલ શંખ. -ચારપ્રત્યેક યુદ્ધ રાસ. માતષતા ગુરૂસ્તુતિ માતપિતા પ્રણમું સદા, જનમ દીયા મુઝ જે, વાંદુ. દીક્ષા ગુરૂ વલી, ધરમ રતન ક્રિયા તેણુ. વિદ્યાગુરૂ વાંદુ વલી, જ્ઞાન દ્રષ્ટિ દાતાર, જગમાંહિ માટેા જાણિજ્યા, એ ત્રિર્હુતા ઉપકાર. એ ત્રિહુને પ્રણમો કરી, છઠ્ઠો ખંડ કહેસિ. ષડ રસ મેલી એકલા સગલા સ્વાદ લહેસિ. --સીતારામ ચાપાઈ. આ સિવાય ચમત્કારી ગુરૂએ પેાતાના ગચ્છમાં પૂર્વે થયેલા તે જિનદત્તસૂરિ, અને જિનકુશલસૂરિ વગેરેનું આજ્રાહન કરે છે અને સાંનિધ્ય માગે છે, - શ્રી જિનદત્ત સૂરિ જાગતા હવઇ પ્રણમુ તસ પાય અખંડ ૧૨ અક્ષર ચકી, યુગપ્રધાન કહિવાય. જતી ચાસઠ જોગણી, ક્ષેત્રપાલ બાવન્ન; નામ ન પŪ વીજલી, લેાક કહઇ ધનધન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy