________________
( ૫૩) ખડ બીજઇ સાનિધિ કરી જિમ શ્રી કુશલ સૂરીંદ, તિમ ત્રીજઇ કરજ્યેા તુમ્હે, હું પણ છું મતિમ દ -મૃગાવતી ત્રીજા ખંડની આદિમાં,
આનાજ બીજા ખંડમાં જિનકુશલ સૂરિની સહાય માગી હતી. શ્રી જિનકુશલ સૂરીસૌં, સૃષ્ણુિ મારી અરદાસ, મુઝન' આળસ ઊપજઈ, મતિ પણિ નહીં પ્રકાસ. ઉદાસીન મન માહરૂ, કહા કીમ કીજઈ ઑડિ તું સદગુરૂ જંગ જાગતાં, પૂર' વંતિ કાડિ પરતા એક મઇ પેશીઉ, નગર ભરેટ મઝાર, મેઢ માગ્યા વુઠા તુરત; ઇમ અનેક પ્રકાર. તેણુઈ તુજનઇ મઇં પ્રારથ્યા, સમરથ સાહિબ જાણિ, મઇ બીજો ખંડ માંડી, તું શિઘ્ર ચાડિ પ્રમાણિ આ રીતે પરતા .’-ચમત્કાર - પરિચય પેાતાને મરેાટનગરમાં જિનકુશલ સૂરિના નામ સ્મરણથી વાંતિ મેધવૃષ્ટિ થયાનેા પોતાને મળેલા કવિ સ્વીકારે છે એ ઉપરાંત બીજો ‘ પરતા ' પણ દેરાવરમાં પેાતાને મળેલ તે હકીકત પણ પાતે તેમના સ્તવનમાં નેાંધી છે.
6
આયા આયા જી સમરત દાદાજી આયા,
સંકટ દેખ સેવકકુ સદગુરૂ, દેરાવર તે ધ્યાયેા જી-સમરતા દાદા વરસે મેહ ને રાત અંધેરી, વાય િસબલા વાયા, પંચ નદી હમ બે એડી દરીયે હૈા દાદા દરિયે ચિત્ત ડરાયે જી–સમરતા॰ દાદા ઉચ્ચ ભણી પેાહચાવણુ આયે, ખરતર સંધ સવાયા, સમયસુંદર કહે કુશલ કુશલ ગુરૂ, પરમાનન્દ સુખ પાયા જી-સમરતા ~[ પ્ર૦ રત્નસાગર ભા. ૧ પૃ. ૬૪૮ ] ચાર પ્રત્યેક યુદ્ધના રાસની અંતે પણ નિકુશલ સૂરિના સાંનિધ્યથી એ પૂર્ણ થયા એમ જણાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org