________________
(૫૪). વિમલનાથ સુપસાઉલે એ, સાન્નિધ્ય કુશલ સુરીંદ,
ચારે ખંડ પુરા થયા એ, પા પરમાણંદવાર્તાનો ઉપગ.
કવિ પ્રેમાનન્દ, અને શામળના પુરોગામી આ કવિએ પણ વાર્તાઓને કેતુકવતી બનાવી વિમલવાણીમાં મૂકી વાર્તાઓનું મૂલ કથામાંનું વસ્તુ લઈ તેને મનમાં ખડું રાખી તેનામાં પોતાને અનુભવ પૂરતા જઈ લેકોત્તર ગિરામાં મૂકતા જઈ રસની સાથે વાર્તાના પ્રવાહનું અનુસંધાન કવિ રાખતો ગયો છે. वार्ता च कौतुकवती विमला च वाणी
लोकोत्तरः परिमल श्च कुरंगनाभेः तैलस्य बिन्दुरिववारिणि दुर्निवारमेतत्त्रयं प्रसरति स्वमेव भूमौ॥
કૌતુકવતી વાર્તા, વિમલ વાણું અને કસ્તૂરીમૃગની નાભિની કોત્તર સુગંધઃ આ ત્રણ પાણીમાં તેલનું ટીપું અનિવાર્યપણે પ્રસરે તેમ પૃથ્વી પર સ્વયમેવ પ્રસરે છે.
આ કવિ જૂની વસ્તુને નવા આકારમાં-નવી ભાષામાં–પિતાની માતૃભાષામાં મૂકતા જઈ તેને ખીલાએ ગમે છે અને તેવી ખીલાવટમાં આવશ્યક એવો પ્રેરણા અને તર્ક શક્તિનો ઉપયોગ કવિ પિતે કવિ અને વાર્તાકાર તરીકે કર્યો ગયો છે. વાર્તાઓમાં લેકનું અને સંસાર વ્યવહારનું ચિત્ર–પ્રતિબિંબ કવિએ આળેખ્યું છે. તેનામાં પ્રેરણું છે, અને કિલષ્ટતા નથી. કૃતિઓ ભાષાન્તર નથી.
- કવિ પ્રેમાનન્દ પોરાણિક સાહિત્યનું અનુકરણ અને ભાષાંતર કર્યું તે પહેલાં જેન સાધુઓએ પોતાની પિરાણિક કથાઓનું અનુકરણ અને ભાષાંતર કરવાનો માર્ગ ઘણાં વર્ષોથી લઈ લીધે હતો. પ્રેમાનન્દને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org