________________
(૩૪) ૨૩ કપસૂત્રપર કલ્પકપલતા નામની વૃત્તિ ૦ ૦૬,
નવતપર વૃત્તિ. વીર ચરિત્રસ્તવ એ નામના જિનવલ્લભસૂરિ કૃત સ્તવન
પર ૮૦૦ ની ટીકા વીરસ્તવ વૃત્તિ (દરિયરવ સમીર વૃત્તિ) સંવાદસુંદર ૩૩૩ . ચાતુર્માસિક વ્યાખ્યાન રઘુવંશ વૃત્તિ (પત્ર ૧૪૫)
કવિ કાલિદાસ કૃત રઘુવંશ નામનો ગ્રંથ જેમાં સાહિત્ય અર્થે પઢાવવામાં આવતે અને તેથી તેના પર વૃત્તિઓ પણ અનેક જૈન સાધુઓએ કરેલી જોવામાં આવે છે.
આ રીતે સંસ્કૃત ભાષામાં કૃતિઓ તેમણે કરી છે. વૃત્તિ–ટીકા ઉપરાંત અનેક ગ્રંથ સૂત્રો વાંચી તે સર્વેનું દિગ્દર્શન કરાવી તેમાં રહેલા વિસંવાદ ધી પિતાનું બહુકૃતપણે દાખવ્યું છે. ગૂર્જર ભાષાની પઘકૃતિઓ.
૧ ચાવીશી ( ૨૪ તીર્થકરનાં સ્તવન) સં. ૧૬૫૮
૨૩. કપરા–એ પણ પ્રાચીન, ભદ્રબાહુકૃત નાગમ છે. આ પરની કર્તાની ટીકા ડેવ જેÉબી (કે જેણે અંગ્રેજીમાં આ સૂત્રનો અનુવાદ કરેલ છે. જુઓ સેક્રેડ બુકસ ઓફ ધ ઈસ્ટ) ના કહેવા પ્રમાણે જિનપ્રભ મુનિએ કલ્પસૂત્ર પર રચેલી સદેહવિષષધિ નામની ટીકાનો માત્ર સંક્ષિપ્ત સાર– abstract–છે. આ ટીકા જિનરાજસૂરિ (કે જેનું સૂરિપદ સં. ૧૯૭૪ થી મરણ સં. ૧૬૮૬ સુધી રહ્યુ) ના રાજ્યમાં ને જિનસાગર સૂરિના ચોવરાજ્યમાં લુણકર્ણસર ગામમાં આરંભ કરીને તે જ વર્ષમાં અષારિણપુરમાં પૂર્ણ કરેલ છે. તેથી આ રચના સં૦ ૧૬૭૪થી૧૬૮૬ ની વચમાં કરી છે ને તે દરમ્યાનમાં લુણકણસરમાંજ સં. ૧૯૮૫ માં પોતે હતા તે વિશેષ સંગ્રહના રચનાકાલ અને સ્થલ પરથી જણાય છે. તેથી આ રચના સં૦ ૧૬૮૫ માં જ પૂર્ણ થયેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org