________________
( ૩ ) એટલે આપણને પ્રજાને સખ્ય આપે છે. આ ગ્રંથની અંતે કવિએ
અકબર ગુણ વર્ણન અષ્ટક' મૂકેલ છે તે ખાસ અવગાહવા યોગ્ય છે.
વિસંવાદ શતક સં. ૧૬૮૫ આમાં સૂત્રોઆદિમાં પરસ્પર જે વિરોધ ભાસે છે તે બતાવ્યો છે. मूत्र प्रकरण टीका प्रबंध संबंध चारु चरितेषु । થે છેડવિ વિસંવાલા દg gછતા રૂ૪ તે / પી. પી. ૩ પૃ. ૨૯
વિશેષ સંગ્રહ સં. ૧૬૮૫ લૂણકર્ણસરમાં. ગાથાસહસી સં. ૧૬૮૬ (પી. રી. ૩ પૃ. ૨૮૮).
આમાં જમાધિ આદિ નિન્હોની આવશ્યક ચણિમાંથી ૧૬ ગાથા ટાંકી કહે છે કે આની વ્યાખ્યા સંબંધ સહિત મારા રચેલ વિશેષ સંગ્રહમાંથી વિદિત થશે. આમાંની અનેક ગાથાઓ જૈન ઈતિહાસ અને સાહિત્ય માટે ઉપયોગી થાય તે છે गाथा: कियत्यः प्रकृताःकियत्याश्लोकाश्च काव्यानि किति संति। नानाविधग्रंथविलोकनश्रपादेकीकृता अत्र मया प्रयत्नात् ॥
જયતિહુયણ નામના સંતોત્રપર વૃત્તિ સં. ૧૬૮૭ પાટણમાં. રર દશવૈકાલિક સૂત્રપર શબ્દાર્થ વૃત્તિ ટીકા . ૩૩૫૦ સં.
૧૬૯૧ ખંભાતમાં. વૃત્તરત્નાકર વૃત્તિ સં. ૧૬૯૪ જારમાં.
૨૨. દશવૈકાલિક–સૂત્ર એ પ્રાચીન સંસ્થંભવ સૂરિકૃત જેનાગમ છે તે પર પ્રસિદ હરિભ સૂરિએ ટીકા કરી છે. કાં કહે છે કે તે ટીકા વિષમ છે તેથી રિને અર્થે શીધ્રબોધ થાય તે હેતુથી સુગમ કરી છે. ( મુદ્રિત સં. ૧૯૭૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org