________________
(૩ર)
ग्रन्थो मत्पार्धाद् वाचयांचक्रेऽवक्रेण चेतसा । ततस्तदर्थश्रवण समुत्पत्रमभूतनूतनप्रमोदातिरेकेण संजातचित्तचात्कारेण बहु. प्रकारेण श्रीसाहिना बहु प्रशंसापूर्व ' पढयतां सर्वत्र विस्तायतां सिद्धिरस्तु' इत्युत्क्वा च स्वहस्तेन गृहीत्वा एतत् पुस्तकं मम हस्ते दत्वा प्रमाणीकृतोऽयं ग्रन्थः। अतः सोपयोगित्वात् श्रीसाहिनापि समुद्दिश्यार्थमाह-राजा श्री अकबरः नोऽस्मभ्यं सौख्यं सुखं ददते प्रजानामिति ।
એટલે-સંવત્ ૧૬૪૯ ના શ્રાવણ સુદ ૧૩ દિને સાંજે કાશ્મીર દેશપર વિજય કર્યો તે નિમિત્તે શ્રીરાજ શ્રી રામદાસ ( આ રામદાસ તે જણાય છે કે જેણે સં. ૧૬પર માં સેતુબંધ ( રાવણવો) ની ટીકા રચી છે અને જેને માટે પ્રાજ્ય ભટ્ટની રાજતરંગિણમાં વિશેષ ઉલ્લેખ મળી આવે છે) ની વાડીમાં શ્રી અકબર બાદશાહ-જલાલદીને પ્રથમ પ્રયાણ કરી અંત ખાનદાન શાહજાદા શ્રી સલીમ ( પાછળથી જહાંગીર બાદશાહ ) સુલતાન સામંત મંડલિક રાજાઓથી વિરાજિત રાજસભામાં અનેક વ્યાકરણુએ તાકક વિદ્રત્તમ ભટ્ટ પંતિ સમક્ષ અમારા ગુરૂવર યુગપ્રધાન ખરતર ભટ્ટારક શ્રી જિનચંદ્ર સુરીશ્વર ને આચાર્ય શ્રી જિનસિંહસૂરિ વગેરેએ આણેલા શિષ્ય સમુદાય સહિતને અતિશય સન્માન આપીને બોલાવી આ અષ્ટલક્ષાથી ગ્રંથ મારી પાસે શુદ્ધ ચિત્તથી વંચા, ત્યારપછી તેને શ્રવણથી તેને અતિ નવીન પ્રમાદનો અતિરેક થતાં ચિત્તમાં ચમત્કૃતિ થતાં બહુ પ્રકારે શ્રી બાદશાહે બહુ પ્રશંસા કરી અને સર્વત્ર વાંચી આને વિસ્તાર કરે ” એમ કહી સ્વહસ્તે તેને લઈને આ પુસ્તક મારા હાથમાં આપી આ ગ્રંથ પ્રમાણભૂત કર્યો. પછી પોતે જેનો અર્થ કરવા ચાહે છે તે પદ લઈ રાજા એટલે બાદશાહ અકબર તે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org