________________
લાહોર અ
છે. આ
રી. ૪ થી
(૩૧) લાહોર. આ નાનો તે રહ્યએ રીતના વાકયના આઠ લાખ અવાળો ગ્રંથ છે. આનું બીજું નામ અથરત્નાવલિ છે. તે લાભપુર (લાહોર) માં પૂર્ણ કર્યો. (પી. રી. ૪. પૃ. ૬૮-૭૩).
આ અષ્ટલક્ષી ગ્રંથ કવિએ સં. ૧૬૪૯ પહેલાં શરૂ કરી તે વર્ષમાં એક પુસ્તકના પ્રમાણને કરી નાંખે છેવો જોઈએ એમ જણાય છે. એટલું જ નહિ પણ તે વર્ષમાં શ્રી અકબર બાદશાહે ખુદ રાજસભામાં વાંચી સાંભળી આ પુસ્તક સ્વહસ્તે લઈ કવિના હાથમાં આપી તે રીતે પ્રમાણભૂત કર્યો એવું પિતે આ ગ્રંથમાં જ જણાવે છે –
संवति १६४९ प्रमिते श्रावण शुक्ल १३ दिने सन्ध्यायां कश्मीरदेशविजयमुद्दिश्य श्री राजश्री रामदास वाटिकायां कृतप्रथमप्रयाणेन श्री अकब्बर पातशाहिना जलालदीनेन अतिजात साहिजाने श्री सिलेम सुरत्राण सामंतमंडलिकराजराजिविराजितराजसभायां अनेकवैयाकरणतार्किकविद्वत्तमभट्टस. मक्षं अस्मद् गुरुवरान् युगप्रधानखरतर-भट्टारकश्री जिनचन्द्र सूरीश्वरान् आचार्य श्रीजिनासंहमूरिप्रमुखकृतमुखसुमुखशिष्यव्रातपरिकरान् असमानसन्मानबहुदानपूर्व समाहूयायमष्टलक्षार्थी
આમ જૂદા જૂદા અર્થો દરેક શબ્દોના મૂકી આખા વાક્યને અર્થ કરી, સર્વે મળી આઠ લાખ અર્થ કર્યા છે તે જણાવી છેવટે પિતાની પ્રશસ્તિ આપે છે.
આ રચવામાં શ્રી જિનસિંહસૂરિના શિષ્ય ઉપાધ્યાય સમયરાજ ગણિએ (મવિક ગુરૂ-કે જે મારા વિદ્યાગુરૂના શિષ્ય થાચ ) મારા પર અનુગ્રહ કરે છે એમ પતે સ્વીકારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org