________________
(૩૦) સંસ્કૃત ભાષામાં કૃતિઓ.
કવિ એક સમર્થ વિદ્વાન, ટીકાકાર, સંગ્રહકાર, શબ્દશાસ્ત્રી, છંદશાસ્ત્રી, અને અનેક ગ્રંથોના અવલોકનકાર અને અવગાહનાર હતા એ તેમના નીચેના ગ્રંથે પરથી જણાઈ આવે છે. આ ગ્રંથે ગૂર્જર ભાષા સિવાયના છે
ભાવશતક લેક ૧૦૧ સં. ૧૬૪૧.
રૂપકમાલા પર વૃત્તિ છે. ૪૦૦, સં. ૧૬ ૬૩. આ વૃત્તિ કેવિના પ્રગુરૂ ઉક્ત જિનચંદ્ર સૂરિના શિષ્ય રત્નનિધાન ગણીએ શોધી હતી.
કાલિકાચાર્ય કથા (સંસ્કૃત) સં. ૧૬૬૬. સામાચારી શતક સં. ૧૬૭ર મેડતામાં.
વિશેષ શતક (પત્ર ૬૭) સં. ૧૬૭૨ મેડતામાં, આને ઉલ્લેખ કર્તાએ પોતાની ગાથા સહસ્ત્રીમાં કર્યો છે રસ્યા દિન પાશ્ર્વજન્મ દિને.
વિચાર શતક (પત્ર ૪૫) સં૦ ૧૬૭૪. ૨૧ અષ્ટલક્ષી સ. ૧૬૭૬ (રસ જલધિરાગ ગોસમેતે)
૨૧ આમાં પહેલા એક ગ્લૅમાં સૂર્યદેવની સ્તુતિ કરી છે તે ખાસ "ચાન ખેંચે છે. ત્યાર પછી બીજ માં બ્રાહ્મી–સરસ્વતીની સ્તુતિ કરી જણાવે છે કે “રાજ ને દતે સખ્ય” એ લેકના એક પાદન નિજબુદિની વૃદ્ધિ નિમિત્તે અર્થો કર્યો છે તેમાં તે પાદમાંના “રાજા” ને અર્થ સૂર્ય પણ થાય છે એમ જણાવી સૂર્યદેવનાં નામે આપે છે –
सावित्री भविता राजा विसृजो विघृणो विराट् । सप्ताः सप्ततुरगः सप्तालोकनमस्कृतः ॥
એમ સ્કંદપુરાણમાં શ્રી સૂર્યસહસ્ત્ર નામમાં જણાવ્યું છે તેથી રાજ એટલે શ્રી સૂર્ય, નઃ એટલે અમને સખ્ય આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org