________________
(૨૮) અષ્ટાપદ એક દેશ, ગિરિસેહરે, ભર ભરાવ્ય બિંબ-તી આબુ ચમુખ અતિ ભલે, ત્રિભુવનતિરે વિમલવસઈ વસ્તુપાલ ૨ સમેતશિખર સહામણ, રલિયામણો, સિદ્ધા તીર્થકર વીશ. નયરી ચંપા નિરખી, હૈયે હરખીયેરે, સિદ્ધા શ્રી વાસુપૂજ્ય. ૩ પૂર્વ દિશે પાવાપુરી, ઋહિ ભરી રે, મુકિત ગયા મહાવીર જેસલમેર જાહારીયે, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક વિકાનેર જ વંદી, ચિર નંદીયેરે, અરિહંત દેહરાં આઠ. સેરિસર સંખેશ્વર, પંચાસરેરે, ફલોધી થ ભણુ પાસ. ૫ અંતરિક અંજાવરો, અમીઝરરે, જીરાવલે જગનાથ. “વૈલોક્યદીપક' દેહરા, જાત્રા કરોરે, રાણપુરે રિસહેશ. શ્રી નાડુલાઈ જાદવ, ગેડી સ્તરે. શ્રી વરકાણો પાસ. ન દીશ્વરનાં દેહરા. બાવન ભલારે, ચકકુંડલે ચાર ચાર. શાશ્વતી આશાશ્વતી, પ્રતિમા છતીરે, સ્વર્ગ મૃત્યુ પાતાલ. તીરથ યાત્રા ફલ તિહાં, હાજે મુઝ ઈહાંરે, સમયસુંદર કહે એમ. ૮ શિષ્ય પરંપરા.
હર્ષનંદન નામના એક વિદ્વાન શિષ્ય તેમને હતા. તે શિષ્ય સં. ૧૬૭૩ માં “મધ્યાન્હ વ્યાખ્યાન પદ્ધતિ” તથા બીજે ગ્રંથ નામે
ઋષિમંડલ સ્તવ” (મહર્ષિ વ) ગાથા ર૭૧ નું – તેના પર
થંભણ–સ્થભનક પાર્શ્વનાથ. હાલ ખંભાતમાં. તેની પ્રતિમા અભયદેવસૂરિના સમયમાં પ્રકટેલી.
અંતરિક્ષ પાર્શ્વનાથ-આકેલાથી લગભગ ૨૦ ગાઉ દૂર. અનાવરે (અજહરે) પાર્શ્વનાથ-કાઠિયાવાડના ઉંના ગામ પાસે. અમીઝરે પાર્શ્વનાથ-દુઆમાં (પાલણપુર તાલુકે. )
જીરાવલા પાર્શ્વનાથ (મારવાડ). નાડુલાઈ–મારવાડમાં. ગોડી પાર્શ્વનાથ–પારકરમાં. વરકોણ પાર્શ્વનાથ-મારવાડમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org