________________
(૨૬)
સ
૦ ૧૬૯૬ અમદાવાદ, સ’૦ ૧૬૯૮ અહેમદપુર ( અમદાવાદ ); સં ૧૭૦૦ અમદાવાદ; એ રીતે એ સ્થલેએ આપણા કવિએ અયક નિવાસ કર્યો હતેા.
આ ઉપરાંત સમેતિશખર ( જેતે હાલ કેટલાક પાર્શ્વનાથંહેલ કહે છે ), ચંપા, પાવાપુરી, લેાધી ( મારવાડ ), નાદોલ, વીકાનેર, આણુ, શંખેશ્વર, જીરાવલા, ગાડી, વરકાણા, અંતરીક્ષ પાર્શ્વનાથ, તેમજ ગિરનાર વગેરે અનેક જૈન તીર્થોની જાત્રા કરી હતી. ૧૯જેસલમેરમાં પોતે ઘણાં વર્ષો ગાળ્યાં લાગે છે.
૧૯ જેસલમેર——આનો કિલ્લો રાજસ્થાનમાં પ્રસિદ્ધ છે કે જે યદુવંશી ભટ્ટી મહારાલાએ લોધપુરથી આવી સ૦ ૧૨૧૨ માં બાંધ્યો. જૈનના ખરતર ગુચ્છના શ્વેતામ્બરી સાધુઓના આ પ્રશ્નલ નિવાસરૂપ હતા. જિનરાજ, જિનવર્ધન, જિનભદ્ર આદિ સૂરિયાએ અનેક જૈન દેવાલયોની પ્રતિષ્ઠા અત્ર કરી છે. કિલ્લાપર આઠ જૈન મંદિર છે; તે પૈકી મુખ્ય ચિંતામણી પાર્શ્વનાથનું છે—સ૦ ૧૪૫૮ માં જિનરાજસૂરિના આદેશથી તેના ગર્ભગૃહમાં સાગરચંદ્રસૂરિએ પ્રતિમા સ્થાપિત કરી, અને સ૦ ૧૪૭૩ માં મહારાઉલ લક્ષ્મણ સિંહના સમયે સંપૂર્ણ થયું. તે રાનના નામ પરથી તેનુ નામ લક્ષ્મણવિહાર રાખ્યું ને તેમાં જિનવન સૂરિએ પ્રતિષ્ઠા કરી. તેમાંની ચિંતામણી પાર્શ્વનાથની મૂર્ત્તિ ભટ્ટીએની પ્રાચીન રાજધાની લેાત્રપુરથી આણેલી વેલુની હાઇ પ્રાચીન છે. ખીન્નુ મંદિર સભવનાથનું સ૦ ૧૪૯૪ માં જિનભદ્રે સૂરિના ઉપદેશથી આરંભાયેલું તે ૧૪૯૭ માં પૂરૂં થયું ને તેમાં તે સૂરિએ પ્રતિષ્ઠા કરી. તે વખતે ૩૦૦ મૂર્ત્તિની પ્રતિષ્ઠા થઇ. આ મંદિરની નીચે જ્ઞાનભંડાર વાસ્તે ભેાંય? અંધાવ્યું. તેમાં ભડાર રાખ્યો, જે હજી વિદ્યમાન છે. તેમાં ૧૦ મીથી ૧૫મી વિક્રમ સદીનાં લખાએલાં તાડપત્રના પ્રાચીન દુર્લ`ભ પુસ્તકા માત્રુદ છે. ખીન્ન દિશ-આદીશ્વર, શાંતિ, શીતલ, ચંદ્રપ્રભા, મહાવીર વગેરેનાં વિક્રમના સોલમા રાતના પૂર્વોČમાં નજીક નજીક ત્યાં બંધાવેલાં છે. આ તથા સખીન' મંદિશમાં કુલ મળી આશરે ૭૦૦૦ જિનબિંબે છે. વળી બધાં મળી ૬ જ્ઞાન ભંડારે છે. ત્યાંના ભંડારાની પુસ્તસૂચિ સદ્દગત સાક્ષર ચિમનલાલ ડાહ્યાભાઇ દલાલે મહાશ્રમ લઇ કરેલી તે પડિત લાલચંદજીના વિસ્તૃત હકીકતવાળા પિરચય સહિત ગાચકવાડ સરકારે હમણાં બહાર પાડી છે. ોધપુર બિકાનેર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org