________________
(૨૩)
આ પરથી એમ અનુમાન થાય છે કે જિનચંદ્રસૂરિ, અકબર બાદશાહે લાવવાથી ગૂજરાતમાં હતા ત્યાંથી અનેક શિષ્યા સાથે લઇ ગયા તેમાં સમયસુંદર હતા. ગૂજરાતમાંથી વિહાર કરતાં પહેલાં જાલેર, ત્યાંથી મેદેિનીતટ-મેડતા, નાગાર એમ મારવાડમાંથી પસાર થઇને લહેાર આવ્યા.
સ ૧૬૪૯ પહેલાં તે! સમયસુંદર ગુજરાતમાં જ રહ્યા હતા અને સ૦૧૬૪૯ માં લાહેાર આવી ઉપાધ્યાય પત્ર મેળવી પછી બાજી તે વિશેષમાં મેવાડ-મારવાડમાં પ્રવાસ કર્યો છે, અને તેથી તેમની મુખ્ય ગૂજરાતી ભાષામાં અનેક દેશેાના પ્રા-તીય શબ્દો, મારવાડી શબ્દો, ફારસી શબ્દો જોવામાં આવે છે. આ વાત તેમણે જે ગ્રંથ રચ્યા તેના નિર્દિષ્ટ સ્થલપરથી તે ગ્રંથૈ!પરથી જણાઇ આવે છે.
←
સ૦ ૧૬૫૮ અમદાવાદ, સં૦ ૧૬૫૯ ખભાત, સં૦ ૧૬૬૨ સાંગાનેર અને ઘાણી સ૦૧૬ ૬૫ આગ્રા, સ૦ ૧૬૭ મરેટ, સ ૧૬૬૮ મુલતાન, સ૦ ૧૬૭૨ અને ૧૬૭૩ મેડતા. સ૦ ૧૬૭૪ માં જિનચંદ્રસૂરિ મેતામાં સ્વર્ગીસ્થ થયા તે જિનરાજસૂરિને૧૭
આ
તથા સમયસુ ંદર. છષ્મી પ્રકટ થાય તેા ધણા પ્રકાશ પડે અને વિ સમય દરની તસબીર મળી આવે. આવીજ છબી તપાગચ્છીયહીરવીજય સૂરિની તે વખતની પ્રકટ થઇ છે (જુઓ સાક્ષર શ્રી જિનવિજયજીએ કૃપારાશની લખેલી ભૂમિકા સાથે પ્રકટ કરેલ છબ્બી. તેમાં પણ અકમ્મર સાથે ત્રણ અમીરાદિ, અને હીરવિજય સાથે ત્રણ જૈન સાધુએ છે. આ અને ઉપરની છષ્મી અને એકને નથી એમ શકા રહે છે. વળી આ અષ્ટક જૈત સ`પ્રદાય શિક્ષા ( યતિ શ્રી પાલચંદ્રની ) માં પૃ॰ ૬૪૯ ની ટિપ્પણીમાં પ્રકટ થ્યું છે.
૧૭. જિનરાજસૂરિ—(ૌદ્ધ) પિતા શા ધર્મસી, માતા ધારલદે, ગાત્ર આહિત્થા. જન્મ સ૦ ૧૬૪૭ ચૈ. શુ. ૭, દીક્ષા ીકાનેરમાં સ ૧૬૫૬ ના માશી` શુદિ ૩, દીક્ષા નામ રાજસમુદ્ર, વાચક ( ઉપાધ્યાય )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org