________________
(૨૧)
ચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પતિ સમયસુંદરજી પણ વિહારમાં સાથે હતાં. તે વિહાર ક્યાંથી કયાં કર્યો અને લાહોરમાં આવ્યા પછી ઉપરોક્ત મહત્સવ કેમ કે એ સંબંધી સમયસુંદરેજ “ ગુરૂ ગુણ છંદ અષ્ટક’ હિન્દીમાં બનાવેલ છે તે અત્ર મૂકીશું. સંતનકી૧૧ મુખ વાણિ સુણે જિનચંદ મુણિંદ મહંત જતી, તપજપ કરે ગુરૂ ગુર્જર પ્રતિબંધિત હૈ ભવિ સુમતી, તબહી ચિતચાહન ચૂપ ભઈ સમયસુંદરકે ગુરૂ ગ૭પતી, ભેજૈ પતસાહ અકસ્મરી છાપ બોલાવે ગુરૂ ગજરાજ ગતી. ૧ એજી ગુજરાઁ ગુરૂરાજ ચલે વિચમૈ ચેમાસ જાલેર રહે, મેદનીટમેં મંડાણ કિયો ગુરૂ નાગર આદરમાન લહૈ, મારવાડરિણી ગુરૂવંદન તરસૈ સરસૈ વિચ વેગ વહૈ, હરખે સંઘ લહેર આયે ગુરૂ પતસાહ અકબર પાંવ ગહે. ૨ એજી સાહ અકબરી વખકે ગુર સૂરત દેખત હી હરખે, હમ જેગી જતી સિદ્ધ સાધ વ્રતી સબહી ખટ દરસન કે નિરખ, ટોપી બસમાવાસ ચંદ ઉદય અજ તીન બતાય કલા પર, તપ જપ દયા ધર્મ ધારણકે જગ કેઈ નહીં ઇનકે સરખ. ૩ ગુરૂ અમૃતવાણિ સુણી સુલતાન એસા પતસાહ હુકમ્મ કિયા, સબ આલમ માંહિ અમાર પલાય બોલાય ગુરૂ ફરમાણ દિયા
૧૬. ૨. મેદનીતટ-મેડતા; મારવાડરિણી–મારવાડની સ્ત્રીઓ. ૩. ટોપી ......હરખેઆને અર્થ બરાબર સમજતો નથી, પણ એમાં એમ હોવાને સંભવ છે કે ટેપી ઉડાડી અધર રાખી હોય, અમાવાસને દિને ચંદ્રનો ઉદય બતા
વ્યો હોય અને ત્રણ બકરાં બતાવી ચમત્કાર બતાવ્યા હોય. ૪. ભત્ર–પાઠાંતર હત. મછરી-માછલી પકડવાનું ખંભાતમાં થતું હતું તે ફરમાનથી દૂર કરાવ્યું. ૬-ચામર છત્ર...... જિયંરે—પાઠાંતર–જુગપ્રધાનકાએ ગુરૂદુ ગિગડદુ ગિગડતું ધુંધું બાજીરે સમયસુંદરકે ગુરૂ માન ગુરૂ, પતિસાહ અકબ્બર ગાજીયેરે. (જૈન સંપ્રદાચ શિક્ષા પૃ. ૬૪૯ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org