________________
(૨૦)
મત્રિવ’શ પ્રભુધ-કમ ચદ્રવ શાવલિ પ્રબંધમાં આપેલી છે, કે જે કમ ચંદ્ર મંત્રીએ આ આચાય મહાત્સવ કરેલા. આ સમયે જ જિનચંદ્ર સૂરિને યુગપ્રધાનપદ મળેલું જણાય છે.
વાયકપદ ગુણવિનયનઈ, સમયસુ ંદરનઇ દીધ રે યુગપ્રધાનજીનઈ કરઇ, જાણિ રસાયણ સીધઉ રે –શ્રીજિનશાસન ચિરજય
આ ઉત્સવના શુભ કાર્યના ઉપલક્ષમાં બાદશાહ અકખ્ખરેખભાતના બંદર ઉપર એક વર્ષ સુધી કેાઈ મગર કે માખ્ખીએ ન મારે એવે હુકમ બહાર પાયેા હતેા. તેમ લાહેરમાં પશુ એક દિવસ કેાઇ પણ જીવતી હિંસા નહિ કરવાની આજ્ઞા ફેરવી દીધી હતી. ( જુએ ઉક્ત પ્રબંધ ઐતિહાસિક રાસમાળા ભા૦ ૩; જૈન ઐતિહાસિક ગૂજર કાવ્ય સંચય. તથા જીએ ૫૦ જયસેામકૃત સંસ્કૃતમાં કઈંચંદ્ર મંત્રી પ્રબંધ ) ઉક્ત જિનર્સિંહ સૂરએ બાદશાહ પર પેાતાના પ્રભાવ પાડી તેની પાસેથી આષાઢ શુદ ૯ થી આષાઢ સુદ ૧૫ સુધીના સાત દિવસેામાં ખીલકુલ જીવવધ ન થાય એવું ફરમાન મેળવ્યું હતુ. આ અસલી ક્માનપત્ર હાથ આવ્યું છે ને તે હિન્દી • સરસ્વતી માસિકના જૂન, સને ૧૯૧૨ ના અંકમાં છપાયું છે. આમાં હીરવિજય સરના ઉપદેશથી પ ણુના આઠ અને બીજા ચાર એમ બાર દિવસે સુધીમાં જીવવધના નિબંધ માટે કરમાન આપ્યું છે તેને! પણ ઉલ્લેખ કર્યો છે.
"
જિનચંદ્રસૂરિ એક પ્રભાવક મહાપુરૂષ હતા. તેમનાં જ્ઞાન અને આચારની ખ્યાતિ અકબ્બર બાદશાહે ઉક્ત કચંદ્ર બછાવત પાસેથી સાંભળી પેતાની નિજકલમવડે રમાન ( વિનતિ) પંજાબના લાહાર નગરથી લખી અને પેાતાના ખાસ મરજી દાન ઉમરાવે તે ગુરૂને બેલાવવા માટે મોકલ્યા તે વખતે તે ગુરૂના ૮૪ શિષ્યમાં મુખ્ય સફેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org