SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) માં માધવ-કામકું ડલા પર રાસ, અને સ૦૧૬૧૭ માં માટલા પર ચાપઇ; દેવશાલે સ૦ ૧૬ ૧૯ માં વેતાલ પચવીશી અને હુમાન દે તેજ નામના ગ્રંથ સ’૦ ૧૬૪૬ માં; ગુણમેસૂરિ શિષ્ય રત્નસુંદર ઉપાધ્યાયે ૫ચાપાખ્યાન (પંચતંત્ર) ચતુષ્પદી સં૦ ૧૬૨૨ માં સાણંદમાં અને શુકબહેાતરી ઉર્ફે રસમજરી સ૰૧૬૭૮ માં ખભાતમાં, વચ્છરાજે નીતિશાસ્ત્ર પંચાખ્યાન (પંચતંત્ર) ચાપઇ સ૦ ૧૬૮ માં; હીરકલશે સિંહાસનબત્રીશી સં ૧૬૩૬ માં; ૬મ'ગલમાણેકે વિક્રાંત્ય અને ખાપરા ચેારને રાસ સ૦ ૧૬૩૮માં; નરતિ કવિએ વિક્રમાદિત્ય ચેપાઇ સં ૧૬૪૯ માં અને નંદબત્રીશી; ઝુમરને ગારાવાદલ પદમણી કથા ચાપઇસ ૧૬૬૦ માં, સારગે ભાજપ્રબંધ ચાપઇ સ ૧૬૫૧ માં અને બિલ્ડિંણુ પંચાશિકા; અને કનકસુંદરે સ’૦ ૧૬૬૭ ૩ દેવશીલ——તપાગચ્છના સૈાભાગ્યસૂરિ શિ॰ સમવિમલસૂરિશિ લક્ષ્મીભદ્ર શિ॰ ઉદયરટીલ શિ॰ ચારિત્રશીલ શિ॰ પ્રમાદશીલના શિષ્ય. તેની આ કૃતિ રા. જગજીવનદાસ દયાલજી મેાદીએ વડોદરામાં પ્રસિદ્ધ કરી છે. ૪ વચ્છરાજ-પા ચદ્રસૂરિ-સમરચંદસૂરિ–રનચારિત્ર શિ; તેની અન્ય કૃતિ સ૦ ૧૬૪૨ માં ખંભાતમાં શાંતિનાથ ચરિત્ર. ૫ હીરલા-ખરતર દેવતિલક શિ॰ હર્ષપ્રભુ શિ; અન્યકૃતિઓ સમ્યકત્વ કોમુદી સ૦ ૧૬૨૪, કુમતિ વિધ્વંસ ચોપઇ સ૦ ૧૬૦૭, ૬ મગલમાણેક—આંચલિક ગુચ્છના બિડાલંબ ગચ્છ, મુનિરત્નસૂરિ આનંદરનસૂરિ–જ્ઞાનરત્ન-ઉદયસાગર-ભાનુભટ્ટ શિ॰ તેણે વિરોષમાં અબડ કથાનક ચોપાઇ સ. ૧૬૩૮ જેઠ શુદ ૧૫ ગુરૂએ રારૂ કરી સ. ૧૬૩૯ માં કાર્ત્તક શુદ ૧૩ ઉજેણીમાં નિઝામના રાજ્યમાં પૂરી કરી છે. છ હેમરત્ન પાણૢમિક ગચ્છ દેવતિલક સૂરિ–જ્ઞાનતિલકસૂરિપદ્મરાજ ગણિ શિષ્ય. અન્યકૃતિ શીલવતી કથા સ૦ ૧૬૭૩ પાલીમાં બનાવી, આ બધા જૈન શ્વેતામ્બર સાધુએ છે. ગુજરાતના શ્વેતામ્બર સાધુઆએ કથાસાહિત્ય માટે કેવી સેવા બજાવી છે તે માટે જર્મન વિદ્નાન ડૅાકટર હલકૃત “ન બી લિટરેચર ઑફ ધી શ્વેતાંબરાનૢ ઑફ ગુજરાત” એ નામનું ચાપાનીયું અવલાકવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy