________________
( ૯ )
થી ૧૬૮૭ ) એ પાંચ અગ્રભાગ લે છે. આ પૈકી ઋષભદાસ સંબંધી લેખ પાંચમી ગૂર સાહિત્ય પરિષમાં મેં જરા વિસ્તારથી લખી મેકયેા હતેા તે છપાઈ ગયા છે, અને નયસુન્દર સંબધી માશ નિબંધ આનંદ કાવ્ય મહાદધિના છા મોતિની પ્રસ્તાવનામાં પ્રકટ થયા છે; જ્યારે આ લેખદ્રારા કવિવર સમયસુન્દર સંબંધી-કંઇક હકીકત જણાવવા મેં પ્રયત્ન કર્યો છે.
મધ્યયુગનુ કથાસાહિત્ય.
સ॰ સત્તરમા સૈકાના પ્રારભથી લાકકથાઓને કાવ્યમાં મૂકવાના સુંદર પ્રય!સેા જૈન સાધુએના હાથથી થઇ રહ્યા હતા. માત્ર પેાતાના ધાર્મિક કથાસાહિત્યમાંથીજ વસ્તુ લઈ જૈન સાધુએએ પેાતાનુ–જૈન કાવ્યસાહિત્ય અખંડપણે ઉત્પન્ન કર્યુ છે ( જેમ પ્રેમાનાદિએ કયુ" છે તેમ ), એટલુંજ નહિ પણ તે ઉપરાંત લેાકકક્ષાઓને પણ કાવ્યમાં ( શામળદાસાદિની માફક ) ઉતારી છે; વિશેષમાં તેઓએ, એ બન્ને કવિએ-પ્રેમાનંદ અને શામળભટ્ટની અગાઉના સૈકામાં એટલે સંવત્ સત્તરમા સૈકામાં તેના પ્રારંભથી ભાષામાં અવતાયુ છે.
આના સમર્થનમાં કહીશું કે સ૦ ૧૫૬૦ માં સિદ્ધકુશલે નંદબત્રીશી રચી, ઉદયભાનુએ વિ॰ સ૦ ૧૫૬૫ માં વિક્રમસેન ચોપાઇ રચી કે જેના માટે રા. મણિભાઇ બકારભાઇએ નેોંધ કરી છે કે પાંચસે છાસઠ ટુકને આ પ્રશ્નધ છે. દરેક રીતે તે શામળભટની વાત સાથે હરીફાઇ કરે તેવે છે. આ પ્રધની રચના કાઇપણ રીતે શામળભટ્ટની વાતાથી ઉતરતા પ્રકારની નથી '; ત્યારપછી કુશલલાને સ૦ ૧૬ ૧૬
૨ કુશળલાભ-ખરતર ગુચ્છના અભયધર્મ ઉપાધ્યાયના શિષ્ય. તેમણે ઉકત એ કથા ઉપરાંત તેજસાર રાસ, વીરમગામમાં સ૦ ૧૬૨૪ માં, અગડદત્તદાસ, નવકાર છંદ, ગાડી પાર્શ્વનાથ છંદાદિ રચેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org