________________
( ૮ )
સ૦ ૧૧૪૫ થી ૧૨૨૯ ), પ્રબંધચિંતામણિના કર્તા મેરૂતુ ંગ (વિસં૦ ૧૩૬૯ ), કવિ ધનપાલ ( ભવિષ્યદત્ત કથાના કર્તા ) આદિ અનેક જૈન ગ્રંથકારાએ પ્રબલ સાહિત્યસેવા કરી છે. જૈન ભંડારામાં અપભ્રંશનાં અનેક પુસ્તકા મળી શકે તેમ છે. એ સિદ્ધ વાત છે કે સંવત્ પંદરમા સૈકા સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન એ સ પ્રદેશમાં અપભ્રંશ ભાષા જ વ્યાપક ભાષા તરીકે પ્રવૃત્તતી હતી. સંવત્ ૧૩ મા સૈકાથી સ૦ ૧૫૫૦ સુધીનો ભાષાને અન્તિમ અપભ્રંશ ભાષા ગણો શકીએ. આને 4 ટેસીટેરી જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષા કહે છે.
મધ્યકાલીન યુગ વિક્રમ પંદરમા શતકથી સત્તરમા શતકના ગણીએ તે તેમાં પંદરમા શતકમાં થે!ડા, પણ માળમા શતકમાં ભ્રુણા વધુ. અને સત્તરમામાં તે! અતિ વિપુલ પ્રમાણમાં જૈનવિ અને શ્રધકારા મળી આવે તેમ છે. મધ્યકાલીન કે અર્વાચીન યુગમાં એક પણ શતક જૈતાની ગૂર્જર સાહિત્યસેવા વગરનું રહ્યું નથી. જૈન સાધુએએ ભડારોદ્વારા આ સવ સાચવી રાખ્યુ છે, તે માટે તેમને ધન્યવાદ ઘટે છે, અને તેથી તે સવ સાહિત્યને ઇતિહાસ અખંડ લખી શકાશે. તેમ થયે વિશેષ પ્રભાનાં દન થશે.
રા. નરિસંહરાવે આંકેલ ગૂજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખામાં સ૦ ૧૬૫૦ થી ૧૭૫૦ સુધીનો ભાષાને મધ્ય ગૂજરાતી’ કહી છે. આ મધ્ય ગૂજરાતી કે ઉપર નિર્દેશેલ મધ્યકાલીન યુગમાં પ્રસ્તુત કવિ ( વિક્રમ સત્તરમે! સકે) થયેલ છે. તે સૈકામાં અનેક ( સુંદરકૃતિએ રચી પેાતાને સિદ્ધહસ્ત આખ્યાન-કથાકવિ તરીકે સિદ્ધ કરનાર ચેતકવિએ નામે કુશલલાલ (કૃતિ સ॰ ૧૬૧૭ થી ૧૬૨૪ ), સેામવિમલ સૂરિ (કૃતિ સમય સ૦ ૧૬૧૫થી ૧૬૭૩), નયસુંદર (કવિતાકાલ સ૦ ૧૬૩૨ થી ૧૬૬૯), પ્રસ્તુત કવિ સમયસુંદર ( સ૦ ૧૬ ૫૮ થી ૧૭૦૦ ), અને શ્રાવક કવિ ઋષભદાસ ( કવિતાકાલ સં૰ î૬૬૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org