SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ મહોદધિ માટ | ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. રાજા નગર વસાવીને અતિ ઉચા આવાસ, ધનવંત લોક સાસુમી આનંદ હીલ વિલાસ. ઉતગ તેરણ ડિજી નાઝર બિઆ અનેક સ્નાત્ર મહોચ્છવ નવનવા એહવે નગર વિવેક. ૭ ઢાલ ૬ ઠી. અવતુમ આવઉહ એહની. રાગ મારૂ-સીમંધર સાંભળે એ દેશી. અન્ય દિવસ નૃપ નીસર્યો હય ગય રથ પરિવાર, મારગ માંહે દેખાયે અતિસુંદર સહિકાર. અથિર છે આ સંપદારે અથિર કુકંબ પરિવાર, નિગઈ નૃપ ઇમ ચિંતવેરે અથર સકલસંસાર. અ. ૨ લાગી માંજર મહકતી લાગી આંબા લુંબ, કેયુલ કરે ટહુકડા રહ્યા મધુકર રસ ગ્રુપ. અ. ૩ રાજા એક માંજર ગ્રહી નીસરૌં નિજ હાથ, ઈક ઈક ફલ ફુલ મંજરી તિમ ગ્રહી સગલે સાથ. અ. ૪ કષ્ટ ભૂત અબ કી ફલકુલ માંજર રોડ, સભા સગલી કારસી એડીજ મેટી ખોડ. અ. ૫ વલતે રાજા પૂછીએ કહ્યો કિહાં તે સહિકાર, દેખાડે અંગેલગૂ સુકે અંબઅસાર અ. ૬ (૧) વારૂ - હ - યુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004841
Book TitleAnand Kavya Mahodadhi Part 7
Original Sutra AuthorN/A
AuthorSampatvijay, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1926
Total Pages668
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy