________________
૧૪ર પત સમયસુંદર વિરચિત. [આનંદ કાવ્ય.
બે કિમ થયે એ વલિ પૂછયે તિન ભૂપ તે માંજર ગ્રહી તેહની સૈન્ય કયે એહ રૂપ. અ. ૭ એહ સરૂપ આબાતણે દેખી ચિતે રાય, હા હા અથિર ભા ઇસી ખિણમ ખેરૂ થાય. અ. ૮ અથિર જીવને આઉ ડાભ અણી જીમ એસ, અથિર રાજદ્ધિ સંપદા ઉત્તમ ન કરે સેસ. અ. ૯ અથિર જોબન નર નારિને જાણિ નદીને વેગ, અથિર કુટુંબ સહુકે મિત્યે પગ પગ અધિક ઉદેગ અ, ૧૦ અથિર રૂપ કાયા તણે ઈંદ્ર ધનુષ જિમ રંગ, અથિર માન રાજા તણે જાણે ગંગ તરંગ. અ. ૧૧ અથિર અનિત્ય અસાસતે એ સંસાર અસાર, ઈમ ચીંતવતા પામી જાતી સમરણ સાર- અ. ૧૨ રાજ સિદ્ધ છાંડી કરી લીધો સંજમ ભાર, દીધે સાસન દેવતા સાધુવેસ વિચાર. વડ વેરાગી નિગ્નઈ ચઉથે પ્રત્યેક બુદ્ધ, ગામ નગર પુર વિહરતે સંજમ પાલે સુદ્ધ. અ. ૧૪ છઠી ઢાલ પૂરી થઈ નિષ્ણાઈપની એહ, હિત ચારે એકદા હુસ્યઈ સમયસુંદર કહે તેહ. અ. ૧૫
ખિત પ્રતિષ્ટ નામ નગર ચઉમુખ દેઉલ સુદ્ધ,
તે સમકાલ સમેસર્યા ચારે પ્રત્યેક બુદ્ધ (૧) માણસનું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org