________________
મહેધ મો. ચાર પ્રત્યેક બુદ્ધ ચોપાઈ બીજે પિણ ત્રીજે વટે એક અધિક લેઈ જાઈ, ત્રીજે સેવ રહ્યો ગ્રહો યિહુને સરિખા થાઈ. મો. ૩૦ કહિ સેનિયા તે કેટલા દુર થકી હુંતા તેહ, કાલિ આવઈ કહસ્ય વલી આજ મુઝ દુખે છે દેહ. મે. ૩૧ સાતમે દિન વારે દીયે નૃપ વધુ ભેદ કહેય; સેનઈયા ષટ તે હંતા હિવ તું લેખે લેહ. મા. ૩૨ સુણ ઊંટ વન ચરિવા ગયે એક વૃક્ષ મેટે દીઠ, લાંબી ગાબડી ખપ રહો અપડિ ન સકે નીક. મા. ૩૩ કોપ ઉઠ તે ઉપર કર ગયે મલને મૂત્ર, ઊંચા તસ ઉપર ઈસી વાત પડે કિમ સૂત્ર. મેર ૩૪ કહી સખી કેતુક એહ ઘણે, નહિ કહું આજની રાત, પ્રીતમ સેતી પ્રેમની કરણી છે બહુ વાત. માત્ર ૩૫ આઠમે દિન વારે દીયે પ્રીછો ભેદ સુરીત, વૃક્ષ હેતે તે માહતી જીરણ કૂપની ભીત. મો. ૩૬ બાર વરસેં પ્રીતમ મિલ્યા પદમની પુસલીમાહિ, મેટા મુક્તા ફલ દીયા કરવા નારિ ઉછાહ ૦ ૩૭ તિણે નારિ તે નાખી દીયા કિમ કયા પ્રીયુસું રેસ, આજ અમલ પ્રીઉ ખવરાવીયે કહિ ન શકું પડે સે સ. મ. ૩૮ નવમે દીન વારે દી તે કહે રાણું તા. કરક તે તે રાતાં થયાં કીકી ઠવિ મુખ સ્વામ. . ૩૯
(૧ કે – ૮ (૨) તા. (૩) મુજ કેતુક ઘણું – વી. (૪) ભેદ - બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org