________________
૧૩૦
પડિત સમયસુંદર વિરચિત.
મા૦ ૨૩
કરોડી સ્વામિનિ વીનવુ' એ ભેદ સુઝ સમજાય; ખાધી ખટાઈ અતિઘણી નયણે નિર્દ ભરાય. પાંચમે ટ્વીન વારા દીયા રાણિ ભણે અભિરામ; તેહને ચેલા ત્રિણ હુતા ચથા ત્રીજાના નામ. વિલે કહી રાણી સુણુ સખી ઉતંગ મંડપ એક; તસુ ઉપરને નીચે રહે ઉત્તમ પખી અનેક. અંક ઉપરલા નીચે મિલે તક એહુ સરખા હાઇ; નીચલા એક ઉપર મિલે તેા તે બિમણા જોઈ. કહિ સખી તે કેતા હુંતા ૫ખીયા તિષ્ણે પરસાદ, હું મૂઢમતિ જાણેા નહીં કહુ મુઝ કરીયે પ્રસાદ. સુઝ ઉંઘ આવે અતિ ઘણી દિવ રમી પાસા સાર, જઉ ચતુર છે તે આવજે કાલે કહિરુ વિચાર વલિ છઠે દિન વારા દીયા રાય ચિત્ત લાગી ચેપ, અખકહું તે ચેાજ ચાહુંહે સીસ ભરાવું લી ખુંપ. મા૦ ૨૬ તે સાત ને પાંચે હુવા પખીયા ઉપર નીચ, નિજકત સૂતા સાંનલે આંખ બેઠુ નિજ મીંચ. મા॰ ર વલિ ચતુર ચીતારી કહે ત્રિણ ચાર ચારી કીધ, ભંડાર ફાડયે કેહના સાનઈયા બહુ લીધ. તે સાનૈયા સાંતી કરી તસ્કર ગયા સખ ભાંગ, એક ચાર આયે એકદા લેઈ ગયા ત્રીજો ભાગ.
મા૦ ૨૫
२
મા૦ ૨૮
૩
Jain Education International
[આનંદ કાવ્ય.
For Private & Personal Use Only
મા ૨૦
મા૦ ૧
મા૦ ૨૨
મે
મા૦ ટક
-
(૧) કહિ રાણી સુષુરે સખો. (૨) વાતજ તાહરી – ઉં ~ ખું– યુ. (૩) સંતાડી – વિ
૨૪
www.jainelibrary.org