________________
મોદધિ એ છ ચાર પ્રત્યેક બુદ્ધ પાઈ. તે નદી વહેતી ગઈ કિણ નગર પાસે મંજુસ, આવતી દીઠી બિહુ જણે લાધુ જાણુ સ. મે ૧૦ મંજુસ મુદ્રા બોલતાં નસયા તસ્કર તેહ, પૂછીયે દિન કેતા થા ત્રીજે દિન મુઝ એહ. મે ૧૧. ત્રીજો દિન કિમ જાણીયે સ્વામિની કહિ સુવિચાર, ભેંસને દહી જમે ઘણે આવે ઉંઘ અપાર. મે૧૨ તિણે તોજે દીન વારે દીયે નૃપ થઈ સુણવા ટાંપ, સુણ સખી ભેદ એડ તેહને તેજર આવે તાપ. મ. ૧૩ વલિ મદનિકા પૂછે કથા નવ વધુ કહે અધિકાર, કિણ રાય ઘાટ ઘડાવી તેડાવ્યા બહુ સોનાર, મેરા ૧૪ ભયહરા મેહ તે ઘડે દીપતી જોતિ સંઘાત, માહ માહે પૂછ્યા થકા એક કહે અમરાત; ૦ ૧૫ તિહાં નહિ સુરજ ચંદ હૈ કિમ રાત જાણે એણ, ટીંડેર ભજન ભખ્યા નિદ્રા આવે તેણ, મે ૧૬ તિણ ચઉથે દિન વારે દી કુણ હેત એહને હેઈ, ચીતારી કહે સુણ સખી રાત હું સેઈ. મો. ૧૭ સુણ વાત એક સુહાવણી ગુરૂ લહ્યા લાડુ ચાર, એક પ્રથમ ચેલાને દીધા બીજે બીજાને સાર. મે ૧૮ તીરે ચેથાને દીયે ઈક આપે કીધે ભક્ષ; કડિ તુરત જઉ ચતુર છે તે જે કેટલા સિગ્ય. મ. ૧૯ (૧) લાઘજાણ્યું - જે. –થ – કહેતેહ (૨) તરી. (૩) ચંદ્રમા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org