________________
પંડિત સમયસુંદર વિરચિત. [આનંદ ક. માનિની મન માંહે ચિંતવે સુઝ હતી મોટી આસ; ગુંજાફલ પ્રિઉડે દીયા નંબક માલ નહિ તાસ. મ. ૪૦ સુષ્ણ ભૂપ પંડિત પૂછીયા ગયા બાલ માહે દેઈ, પૂછે કહુ કેતા રહ્યા જ અછે ઈહાં કેઇ. ૦ ૪૨ ઈક કહે પંડિત દસ રહ્યા બીજી કહે રહી એક, ત્રીજો કહે સઘળા ગયા કહિ સ્વામિનિ સુવિવેક. મા. ' આજ આંખ ફરકે દાહણ કહિતા ન આવે ઘાત, ચિંત જનાવે સેકની મતિ કાંઈ ઘાલે ઘાત. મે૪૩ દસમે દિન વારે દી સણિ કહે સુણ દાસી, એક શ્રાવણને ભાદ્ર બિહ ગએ ગયા દસ માસ. . ૪૪ વલિ સુણ સખી એક કામિણી કારજ વિચારી કીધ, પરદેસે પિઉડે ચાલતાં સેલડી હાથે દીધ. મે ૪૫ ચાલતે હેતે લાભને તે પિણ ન ચાલ્ય ગામ, નહિ કહું અબ નિચેતણે જપ અરિત નામ. મ. ૪૬ ઇગ્યારમેં ઢિન વારે દીચે રાણી કહે છે આમ, સેલડીને જીમ ફલ નહિ તિમ તસુ નિષ્ફલ કામ. મે ૪૭ સુણિ નારિ એક ચતુર હતો નિજ ચડી ગૃડ ઉનંગ, સીંહને રૂપ લિખે તિહાં કહિ કારણ કુણ ચંગ. . ૪૮ એ મર્મ કહે મુઝ સામિની મુઝ ન ઉપજે છે માસ આજ જીવ ભુખા કલમલે વ્રત કીધે ઉપવાસ, મેહ ૪૯
(૧) મુજનું જાફલ કઉદીયાં - મુ – કા (૨) બહુ ગયા બારે માસ. – મેં (૩) ભગવત. (૪) ઉંચી ચડી. નિસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org